ત્રિરંગી ખાંડવી (Trirangi Khandvi Recipe In Gujarati)

Amruta M Shah
Amruta M Shah @amruta_p_shah

ત્રિરંગી ખાંડવી (Trirangi Khandvi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪વ્યક્તિ
  1. ૧+૧/૨ વાટકી ચણાનો લોટ
  2. સ્વાદ પ્રમાણે મીઠું
  3. ૧ ચમચી હળદર
  4. ૨ ચમચી લીલી ચટણી
  5. ૨ ચમચી‌ ચોકલેટ સીરપ
  6. ૬ વાટકી પાણી
  7. ૩ વાટકી છાસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લોટ માં પાણી અને છાશ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું અને બેટર બનાવવું પછી ગેસ ઈ
    ઉપર ૧૫ મીનીટ સુધી હલાવો અને ઘટ થાય એટલે ઉતારી થાળી ઉપર પાથરી દો

  2. 2

    આ રીતે બીજા પડ માટે લીલી ચટણી નાખી ને એજ રીતે કરો અને ૩જા પડ માટે ચોકલેટ સીરપ નાખી ને એજ રીતે કરો

  3. 3

    પછી પહેલા લીલી ચટણી વાળું પડ પછી ચોકલેટ વાળું પડ અને છેલ્લે રેગ્યુલર પડ એક્ પર એક એમ લો

  4. 4

    પછી એમાં ઉપર રાઈ અને તલ નો વઘાર કરો આ તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ત્રિરંગી ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amruta M Shah
Amruta M Shah @amruta_p_shah
પર

ટિપ્પણીઓ

Similar Recipes