રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ લો તેમાં ચણાનો લોટ લેવો.
- 2
ત્યારબાદ તેમાં ધીરેધીરે છાસ એડ કરતા જાવ અને બરાબર મિક્સ કરતા જાઓ જેથી તેમાં ગાંઠ ન રહી જાય.
- 3
પછી તેમાં વાટેલ આદું મરચાં અને સ્વાદ મુજબ મીઠું નાખવું.
- 4
ઉપરના ચિત્રમાં દેખાય છે તેવુ બેટર બનાવવું.
- 5
ત્યારબાદ એક થાળી લેવી તેમાં તેમાં તેલ લગાવો પછી તેમાં ખીરું પાથરી દેવું. લેયર પાતળું રાખવું.
- 6
ત્યારબાદ ઢોકળીયા ની અંદર થાળી મુકી સ્ટીમ કરવા ચાર મિનિટ માટે મૂકો
- 7
બહાર કાઢીને થોડી વાર ઠંડુ થવા દેવું.
- 8
ઢોકળીયા ની અંદર થાળી મૂકીને ત્રણ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો
- 9
.પછી તેને મીડીયમ સાઈઝના કાપા કરવા
- 10
કાપા પાડ્યા પછી તેના રોલ વાળી દેવો અને એક પ્લેટમાં ગોઠવવાં
- 11
આ રીતે બધા તૈયાર થઈ જાય પછી એક પ્લેટમાં સજાવીને તેની ઉપર રાઈ મીઠા લીમડાનો વઘાર કરીને ઉપર રેડવું.
- 12
ગાર્નિશિંગ માટે ઉપર કોથમીર અને ઝીણી સેવ ભભરાવવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4 #Week 12ખાંડવી નામ સાંભળી ને મોમાં. પાણી એવી ગયું ને.. ગુજરાતી ફરસાણ નાના મોટા સૌ ને ભાવે Bina Talati -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2ગુજરાતી લોકો ને સવાર મા નાસ્તા મા ફરસાણ ખુબ પ્રિય હોય છે,જો સવાર મા એ લોકો ને ભજિયા ,ગાંઠિયા,ખમણ,ખાંડવી આવુ બધુ મલી જાય તો મજા પડી જાય છે.અમારા ઘરમા તો બધા ને ખાંડવી ખુબ જ પ્રિય છે.તો આજે મે અહિયા ખાંડવી બનાવી છે તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4#Week7#fast bake આમાં ઘણા લોકો દહીંનો ઉપયોગ કરે છે પણ મેં આમ જ હાથ લીધી છે અને એકદમ ફટાફટ થઈ જાય છે અને ખુબ ટેસ્ટી અને અલગ રેસીપી છે Vandana Dhiren Solanki -
-
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujrati#khandviWeek1 Tulsi Shaherawala -
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 ફક્ત 6 મિનિટ માં આ રેસિપી બનાવો મારી આ રીતથી. આ એક ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે.જે નાના મોટા સૌને ભાવે છે.સ્વાદમાં ખાટી તીખી આ વાનગી ખૂબ જ ટેસ્ટી લાગે છે.નાસ્તો કે જમવામાં ફરસાણ તરીકે પણ આ વાનગી બેસ્ટ છે. Payal Prit Naik -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)