આલુ કેપ્સીકમ નું શાક (Aloo Capsicum Shak Recipe In Gujarati)

Veena Mehta
Veena Mehta @Veena_28

#JR

આલુ કેપ્સીકમ નું શાક (Aloo Capsicum Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બાફેલા બટાકા
  2. 1કેપ્સિકમ
  3. 1ટામેટુ
  4. 1ડુંગળી
  5. 1 ટુકડોઆદુ
  6. 1 ચમચીજીરૂ
  7. 2 ચમચીતેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી લાલ મરચું
  11. 1/2 ચમચી ધાણાજીરૂ
  12. 1/2 ચમચી ગરમ મસાલો
  13. 1લીલુ મરચું
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા કેપ્સિકમ અને ટામેટાના કટકા કરી લેવા

  2. 2

    તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરી ડુંગળી આદું ઉમેરવું

  3. 3

    થોડીવાર સાંતળી તેમાં કેપ્સિકમ ઉમેરી સાંતળવું

  4. 4

    ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ઉમેરી બધો મસાલો કરવો

  5. 5

    છેલ્લે ટામેટા નાખી કોથમીર ભભરાવવી

  6. 6

    બે મિનિટ ઢાંકીને ચડવા દે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Veena Mehta
Veena Mehta @Veena_28
પર

Similar Recipes