હવેજીયા રીંગણા બટાકા (Havejiya Ringan Bataka Recipe in Gujarati)

Arti Vaishnav
Arti Vaishnav @Artivaishnav65
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ રીંગણ
  2. ૨ થી ૪ બટાકા કોથમીર
  3. 4 ચમચા લીલું લસણ
  4. 1 ચમચી મરચું
  5. 1/2 ચમચી હળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચી ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણા ને ધોઈ ને આડા ઊભા
    કાપા પાડો પછી તેમાં કોથમીર લીલું લસણ મીક્સ કરી તેમાં મીઠું હળદર મરચું ધાણાજીરું નાખી મિક્સ કરો

  2. 2

    પછી તેને વરાળ થી બાફી લો

  3. 3

    અને તેમાં સીંગતેલ ઉમેરી મેસ કરી ને ખાવા ના ઉપયોગ માટે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Arti Vaishnav
Arti Vaishnav @Artivaishnav65
પર

Similar Recipes