રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે .
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે .
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણને સમારી લેવા બટાકા ની છાલ ઉતારી સમારી પાણીથી ધોઈ લેવા. ટામેટાં ને પણ ધોઈ અને જીણા સમારી લેવા.
સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ સૂકું લાલ મરચું અને હળદર નાખી દેવી - 2
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખી મીઠું લાલ મરચું પાઉડર અને ધાણાજીરું નાખી મિક્સ કરવું અને ટમેટાને બે થી ત્રણ મિનિટ સુધી સાંતળી લેવા ત્યારબાદ તેમાં સમારેલા રીંગણ અને બટાકા નાખી દેવા.
- 3
શાકને થોડીવાર માટે તેલમાં સાંતળવું ત્યારબાદ તેમાં ચમચામાં જે મસાલો ચોંટ્યો હોય એ ધોવાય એટલું જ એક બે ટેબલસ્પૂન જેટલું પાણી નાખી એક મિનિટ માટે ઉકળવા દેવું.ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી એક સીટી કરી લેવી કુકર ને ઠંડુ થવા દેવું. કુકર ખોલી શાક ને જરા ચેક કરી લેવુ.
- 4
સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી શાકને સર્વ કરવું.
તો તૈયાર છે
રીંગણ બટેટાનું શાક
મે રીંગણ બટેટાના શાકને સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : બટેટાનું રસાવાળું શાકલગ્ન પ્રસંગમાં બટેટાનું શાક તો હોય જ છે . કેમકે નાના મોટા બધાને બટાકા તો ભાવતા જ હોય છે. તો આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળુ શાક બનાવવાની કોશિશ કરી છે. Sonal Modha -
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : રીંગણ મેથી નુ શાકશિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે . Sonal Modha -
બટેટાનું રસા વાળું શાક (Bataka Rasa Vadu Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જબટાકા નુ રસાવાળુ શાકમને બટેટાનું શાક બહુ જ ભાવે એટલે મારા ઘરે દરરોજ બટેટાનું શાક તો બનતું જ હોય છે અને આ શાક એકદમ ફટાફટ બની જાય એવું છે તો આજે મેં બટેટાનું રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
શુ તમે આ રીતે બનાવ્યું છે રીંગણ-બટાટાનું શાક?તો બનાવો આરીતે કૂકરમાં પરફેક્ટ ભરેલા રીંગણ બટેટાનું શાક Poonam Joshi -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha -
રીંગણ બટેટાનું ભરેલું શાક
રીંગણ ખાવા બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે. પણ રીંગણ બટેટાનું ભરેલું શાક આમ તો બધાનું ફેવરિટ હોય છે . અમારા ઘરમાં તો બધા જ ને બહુ જ ભાવે. એટલે પંદર દિવસે એક વખત તો મારા ઘરમાં ભરેલું શાક બને જ. Sonal Modha -
-
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ડીનર મા ખાલી શાક ખીચડી પાપડ અને છાશ હોય તો પણ પેટ ભરાઈ જાય. Sonal Modha -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
રીંગણ બટાકા ભરેલુ શાક (Ringan Bataka Bahrelu Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા રીંગણ બટાકા ભરેલુ શાક સાથ રોટલી પરાઠા કોઈ પણ હોય મજા પડે જમવાની. Harsha Gohil -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ડુંગળી બટાકા નું શાકલગભગ બધા શાક સાથે બટાકા તો હોય જ એટલે છોકરાંઓ માટે અલખ થી શાક બનાવવું ન પડે. તો આજે મેં ડુંગળી બટાકા નું શાક બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું હોય છે. Sonal Modha -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
કટકી બટાકા નું શાક (Katki Bataka Shak Recipe In Gujarati)
#MAમાના હાથમાં તો કંઈક જાદુ જ હોય છે... ખબર નહીં આવી સ્વાદિષ્ટ રસોઈ કેમ થી બનતી હોય છે. આપણે ગમે એટલી ટ્રાય કરીએ તોપણ એના જેવી તો નથી જ બનતી છતાં પણ ટ્રાય કરતી રહું છું. પિયરમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા.. જ્યારે પણ મમ્મી કટકી બટેટાનું શાક બનાવે એની સુગંધથી જ એટલે ભૂખ લાગી જાય કે વાત ના પૂછો... Miss you maa ❤️ @Darshcook_29046696Darshna Pandya -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)