લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

#ટ્રેડિંગ

લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#ટ્રેડિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. 2ચમચા તેલ
  3. થી ૧૦ કળી લસણ
  4. 1નાનું ટમેટું
  5. 1 ચમચીલાલ મરચું
  6. ચપટીહળદર
  7. 1/2ચમચી ધાણાજીરૂ
  8. વઘાર માટે રાઈ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. અડધો કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    બટાકાને કૂકરમાં બે થી ત્રણ સીટી મારી બાફી લેવા. ટામેટાંને એકદમ જીણા સુધારી લેવા લસણને અધકચરું ખાંડી લેવું.

  2. 2

    એક કડાઈમાં ૨ બે ચમચા તેલ મૂકો.. ગરમ થાય એટલે તેમાં ચપટી રાઈ નાખી રાઈ તતડે એટલે ચપટીક હળદર નાખી ટામેટા વધારવા. પછી તેમાં વાટેલું લસણ ઉમેરવું

  3. 3

    તેને હલાવી થોડી વાર ચઢવા દેવું પછી તેમાં મીઠું મરચું.ધાણાજીરું એડ કરવું. બધું સરખું હલાવી અને ચડવા દેવું. તેમાં અડધો કપ પાણી નાખો

  4. 4

    પાણી અને મસાલો બધું જ એકરસ થાય પાણી સારી રીતે ઉકળી જાય પછી તેમાં બટાકા એડ કરો

  5. 5

    સારી રીતે હલાવી અને બધો જ મસાલો બટાકા ઉપર લાગી જાય અને થોડીવાર ઢાંકી દો અને ચડવા દો

  6. 6

    લો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી લસણીયા બટાકા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

Similar Recipes