રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને છોલીને તેના ટુકડા કરી લો. રવૈયા ને પણ તેનું ડીંટુ કાઢી નીચેની બાજુથી અડધા ચાર બાજુ કટ કરી લો. તેને પાણીથી ધોઈ લો.
- 2
હવે એક બાઉલ માં જીણી સમારેલી ડુંગળી લો. તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, હિંગ, તેલ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે રવૈયા ના કટ કરેલા કાપાની અંદર મસાલો ભરી લો આ રીતે બધા જ રવૈયા ભરી લો.
- 3
હવે એક કૂકરમાં બેથી ત્રણ ચમચી તેલ મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રવૈયા મૂકી દો તેની ઉપર બટાકા મૂકી દો અને વધેલો મસાલો ભભરાવી દો. હવે 1/2 ગ્લાસ પાણી ઉમેરી કુકરની 3 city બોલાવી લો. શાક બરાબર ચઢી જાય એટલે તેના ઉપર કોથમીર અને લીલુ લસણ ભભરાવી દો.
Similar Recipes
-
-
-
-
-
ભરેલા રીંગણ નું લસણિયું શાક (Bharela Ringan Lasaniya Shak Recipe In Gujarati)
#Week8#CB8 Hina Naimish Parmar -
-
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8આપણે ભરેલા શાક નો મસાલો કાચની બોટલ માં સ્ટોર પણ કરી શકો છો chef Nidhi Bole -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
-
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#Dinner recipe#Cooksnap#Bye bye winter recipe#BW Rita Gajjar -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB8 Mitali Chavda (Mitali Darshan Vala) -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
રવૈયા બટાકાનું શાક
આ રેસિપી મેં વિન્ટર સ્પેશિયલ લાઈવ માં બનાવી હતી. જેની રેસીપી ની રીત અહીં મૂકું છું. Priti Shah -
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 શિયાળા માં સૌથી વધુ ખવાતી વાનગીઓ માં રીંગણ નો સમાવેશ થાય છે.રીંગણ નો ઓળો,ભરેલા રીંગણ,રીંગણ ની કઢી,રીંગણ નું દહીં વાળું શાક એ સિવાય અનેક વાનગીઓ છે ..રીંગણ ના નિયમિત સેવન થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ માં રહે છે.તેનાથી હૃદય ની બીમારી ની ખતરો ઓછો થાય છે..રીંગણ ઇન્ફેક્શન થી દૂર રાખે છે અને તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રા મા મળે છે. Nidhi Vyas -
પાપડી રીંગણ નું ચટણી વાળું શાક (Papadi Ringan Chutney Valu Shak Recipe In Gujarati)
#MBR7Week7#WLD પાપડી રીંગણનું ચટણી વાળું શાક બનાવવામાં ખૂબ જ સહેલું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
શિયાળામાં ભરવા માટેના નાના-નાના રીંગણ સરસ મળે છે. રવૈયા પણ બે પ્રકારના આવે છે-લીલાં અને કાળા. મેં અહીં લીલાં રવૈયા લીધા છે.#MBR4 Vibha Mahendra Champaneri -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15784027
ટિપ્પણીઓ (7)