ફરાળી સક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)

D Trivedi
D Trivedi @cook_22287973

ફરાળી સક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minit
૩ લોકો માટે
  1. ૧૫૦ ગ્રામ શક્કરિયાં
  2. ૧ બટાકા
  3. વઘાર માટે --
  4. ૨ ચમચા તેલ
  5. 1/4 ચમચી જીરૂ
  6. ૧ ટુકડો તમાલપત્ર
  7. નંગ લીમડા ના પાન ૪-૫
  8. ૧ નાની ચમચી મરચું પાઉડર
  9. 1/4 ચમચી હળદર
  10. 1/4 ચમચી ધાણાજીરૂ
  11. સ્વાદ મુજબ મીઠું
  12. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

30 minit
  1. 1

    સૌપ્રથમ શક્કરિયાં ને ધોઈ ને છાલ ઉતારી લો... પછી મસાલા તૈયાર કરી લો.... પછી શાક ને સમારી લો.. એક કડાઈમાં વઘાર કરી ને સાફ નાખી ને માંસલ ઉમેરો....

  2. 2

    પછી કુકર માં શાક ને મૂકી ને ૩-૪ સીટી લઈ લો..

  3. 3

    પછી સરવિંગ પ્લેટ માં લઇ સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D Trivedi
D Trivedi @cook_22287973
પર

Similar Recipes