રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગરતાળુ
  2. તળવા માટે તેલ
  3. ૧/૨ ચમચીલાલ મરચુ
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. ૧/૨ ચમચીસેકેલુ જીરૂ પાઉડર
  6. ૧/૨ ચમચીચાટમસલો
  7. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા રતાળુ ને ધોઈને બરાબર સાફ કરી લેવું. પછી તેને છોલી લેવું હવે તેની ગોળ ગોળ ચિપ્સ કરી લેવી.

  2. 2

    પછી તેને ગરમ તેલ માં તળી લેવું થોડીવાર ધીમા તાપે તરવું બબલશ થવાના બંધ થઈ જાય એટલે રતાળું ની ચિપ્સ ને પેપર નેપકીન પર કાઢી લેવું

  3. 3

    હવે બધા મસાલા મિક્સ કરી રતાળુ ચિપ્સ પર ભભરાવી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes