રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રતાળુ ને ધોઈ લો. ને તેની ચિપ્સ જેમ કટ કરી લો. ત્યારબાદ માઈક્રો માં 5મીનીટ બોઈલ કરી ને પાણી નીતારી કોરી કરો
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં બધીજ ચિપ્સ તળી લો. પછી એક ડીશ માં મરચાં નો ભૂકો હીંગ ચાટ મસાલો ચપટી મીઠું બધું મિક્ષ કરી ને રતાળુ ચિપ્સ પર છાંટી ને સોસ ને ફુદીના કડૅ ડીપ સાથે સૅવ કરો. આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
-
-
-
-
-
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3કાર્બોહાઈડ્રેટ અને દ્રવ્ય ફાઈબરથી ભરપૂર રતાળુ એ શક્તિનો સ્તોત્ર છે. Ranjan Kacha -
રતાળુ ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ... રતાળુ ખાવા નાં ઘણા ફાયદા છે. રતાળુ નો ઉપયોગ મોટે ભાગે ઊંધિયું બનાવતી વખતે કરવામાં આવે છે. આજે આપણે નાના મોટા દરેક ને ભાવે એવી રતાળુ ની ચિપ્સ બનાવીશું. ક્રિસ્પી મસાલાવાળી રતાળુ ની ચિપ્સ ચ્હા સાથે ખાવાની ખૂબ મઝા આવશે. Dipika Bhalla -
-
-
-
-
-
-
રતાળુ ચિપ્સ (Ratalu / purple yam chips recipe in Gujarati)
રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રતાળુ નો ઉપયોગ ઊંધિયું, કંદપુરી વગેરે વસ્તુઓ માં વધારે કરવામાં આવે છે. મેં અહીંયા રતાળુ ની ચિપ્સ બનાવી છે જે તળીને નહીં પરંતુ ઓવનમાં ગ્રીલ કરીને બનાવી છે. આ ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મેં એને ટોમેટો કેચપ અને મિન્ટી યોગર્ટ ડીપ સાથે સર્વ કરી છે. ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#FFC3#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3ની બટાટાની ચીપ્સ તો ઘણીવાર બનાવી પરંતુ રતાળુ ચિપ્સ પહેલીવાર બનાવી ખૂબ જ ટેસ્ટી બની છે Ankita Tank Parmar -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3ચિપ્સ નું નામ પડે એટલે આપણે તળેલી બટેકાની ચિપ્સ જ યાદ આવે પણ બીજા કન્દની પણ ચિપ્સ ખુબ જ સારી લાગે છેરતાળુની ચિપ્સ દરેક ઘરમાં તળીને જ બનાવાય છે ,પણ મેં ઓવનમાં બનાવી છે અને ખુબ જ સરસ બને છે ,તેલમાં તળીને ના બનાવતા માખણમાં મેં માઈક્રો વેવ કરી છે ,,સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે ,, Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15994196
ટિપ્પણીઓ