ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)

#Cookpadindia
#Cookpadgujarati
#Healthyjuice
#greenjuice
આ ગ્રીન જયુસ સવાર માં ભૂખ્યા પેટે પીવાથી વજન ઉતારવા સારુ છે.
તેમજ વિટામિન A, ફોલીક એસિડ, આયર્ન આપે છે. જેનાથી એનીમીયા ની પરેશાની દૂર થાય છે. મોતીયા ની તકલીફ જલ્દી આવવા દેતી નથી. શરીરને ઓક્સિજન આપે છે તેમજ આળસ દૂર કરે છે. લોહી સાફ કરે છે. ત્વચા ને સુંદર બનાવે છે. વાળ મજબૂત બનાવે છે, યાદશક્તિ વધારે છે. પાચનતંત્રને મજબૂતી મળે છે. જેથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે. શરીર માંથી ઝેરી કચરો બહાર કાઢે છે.
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#Cookpadindia
#Cookpadgujarati
#Healthyjuice
#greenjuice
આ ગ્રીન જયુસ સવાર માં ભૂખ્યા પેટે પીવાથી વજન ઉતારવા સારુ છે.
તેમજ વિટામિન A, ફોલીક એસિડ, આયર્ન આપે છે. જેનાથી એનીમીયા ની પરેશાની દૂર થાય છે. મોતીયા ની તકલીફ જલ્દી આવવા દેતી નથી. શરીરને ઓક્સિજન આપે છે તેમજ આળસ દૂર કરે છે. લોહી સાફ કરે છે. ત્વચા ને સુંદર બનાવે છે. વાળ મજબૂત બનાવે છે, યાદશક્તિ વધારે છે. પાચનતંત્રને મજબૂતી મળે છે. જેથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે. શરીર માંથી ઝેરી કચરો બહાર કાઢે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુ ને ચોખ્ખા પાણી માં 2 વાર ધોઈ લેવી
- 2
ત્યારબાદ બધી લીલી વસ્તુ ભેગી કરી મિક્સર માં ક્રશ કરવી
- 3
ત્યારબાદ તેમાં મધ જીરું પાઉડર, સંચળ નાખી ગ્લાસમાં સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડીટોક્ષ ગ્રીન જ્યુસ (Detox Green Juice recipe in Gujarati)
#SJR#fresh_green#Juice#super_healthy#winter#Detox#COOKPADINDIA#cookpadgujrati શિયાળો એટલે આખા વર્ષનો સ્વાસ્થ્ય સંગ્રી લેવાના દિવસો શિયાળામાં શરીરને જેટલું સ્વસ્થ બનાવવું હોય તેટલું બનાવી શકાય છે આ માટે સૌપ્રથમ શરીરમાં રહેલો કચરો દૂર કરવો જરૂરી બને છે અહીં તેના માટે મેં એક ડીટોક્ષ જ્યુસ તૈયાર કર્યો છે જે સવારે ભૂખ્યા પેટે લેવાનો અને તે લીધા પછી બે કલાક સુધી બીજું કશું લેવું નહીં જેનાથી ધીમે ધીમે કરીને શરીરની બધી જ ગંદકી અંદરથી સાફ થઈ જાય છે અને ધીમે ધીમે નવો લીધેલા આહારનું યોગ્ય સ્વરૂપમાં, પોષક તત્વો તથા લોહી સ્વચ્છ અને નવું બને છે. Shweta Shah -
-
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
#satt#Immunity#CookpadIndia#COOKPADGUJRATI આજના રોગચાળાના સમયમાં ની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આ સમયે ગરમી પણ ખૂબ છે, આથી ઇમ્યુનિટી વધે તેવા આહારમાં શરીરને ગરમ ના પડે તેનું પણ ધ્યાન રાખીને તૈયાર કરવો જોઈએ. આ ઉપરાંત રોજિંદા ઉપયોગમાં લેવાથી શરીરને પણ પૂરતુ પોષણ મળે શરીરના ઝેરી તત્વોને દૂર થાય વગેરે બાબતોનો પણ ધ્યાન રાખીને સત્તું નું drink તૈયાર કરેલ છે જેમાં કોથમીર ફુદીનો તુલસી લીંબુ મીઠું જીરા પાઉડર મારી વગેરે ઉમેરી એકદમ સ્વાદિષ્ટ રીંગ તૈયાર કરેલ છે. શક્તિ એટલે કે શેકેલા ચણા કે ચણાની દાળમાંથી તૈયાર થતો એક પ્રકારનો પાઉડર આ રીતે જહુ માં થી પણ બની શકે છે અને મિક્સ હતું પણ બજારમાં મળતું હોય છે પરંતુ બિહાર તરફ સત્તુ એટલે શેકેલા ચણા અથવા દાળિયા માં થી તૈયાર કરેલો લોટ/ પાઉડર....જેમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે શરીરમાં નવા કોષો સર્જન કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. સત્તુ એ મેદસ્વી શરીરવાળા તથા ડાયાબીટીસ નાં રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત ફૂદીનો ને તુલસી તથા મરી ઉમેર્યા છે જે એન્ટિબાયોટિક તરીકે શરીર માં કામ કરે છે, આ ઉપરાંત કોથમીર અને ફુદીનો બોડીને ડીટોક્ષ કરવાનું કામ કરે છે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર પાડવાનું કામ કરે છે જેથી શરીર અંદરથી સ્વસ્થ બને છે અને જે નવો આહાર લઈએ તેનાથી પોષક તત્વ સારી રીતે મેળવી શકાય છે. આ ઉપરાંત શરીર માટે કુદરતી ઠંડક આપે છે. લીંબુ માં વિટામિન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને તે શરીરને સ્ફૂર્તિ આપે છે તથા રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. આ સમયે યોગ્ય આહાર નો ઉપયોગ કરીને આપણે આપણું અને આપણા પરિવારજનો ની રોગપ્રિકારકશક્તિ વધારીએ. Shweta Shah -
ગ્રીન ડીટોક્ષ સ્મુધી
#RB17#WEEK17(ગ્રીન ડિટોક્ષ સ્મુધિ તમારો ઇમ્યુનિટી પાવર વધારે છે, આ સ્મુધિ ડાયાબિટીસવાળા લોકોને પણ ખૂબ જ ફાયદાકારક છે, ગ્રીન ડિટોક્ષ સ્મુધિ વેઈટ લોસમાં પણ મદદરૂપ થાય છે, આ સ્મુધિ રેગ્યુલર પીવાથી તમારી પાચન ક્રિયા પણ સરસ થાય છે, આ સ્મુધિ પીવાથી તમારા હાડકા, વાળ અને ત્વચા ખુબ જ સરસ થઈ જાય છે.) Rachana Sagala -
-
કકુમ્બર ડીટોક્સ (Cucumber Detox Recipe In Gujarati)
#cookpadindia#COOKPADGUJRATI#Weekend કાકડીમાં લગભગ ૯૫ ટકા જેટલો પાણીનો ભાગ હોય છે, આથી ditoxs તરીકે ખૂબ સારૂ કામ કરે છે. તેમાં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ ઘણા પ્રકારના હોય છે જે આપણે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે કાકડીની છાલમાં રહેલું હોય છે જે હાડકાને મજબૂત કરવા ઉપયોગી છે ઉખાણા કાકડી મા ફાઇબર સારા પ્રમાણમાં હોય છે અને પાણી પણ સારા પ્રમાણમાં હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે તથા કબજિયાત અને અપચાની થી છુટકારો આપે છે તે ત્વચા ની ટેનિંગ પણ દૂર કરે છે અને ડાર્ક સર્કલ પણ દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. અને સાથે તુલસી, ફુદીનો, કોથમીર અને લીંબુના રસનો પણ ઉપયોગ કર્યો છે જે ઇમ્યુનિટી વધારવામાં અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. Shweta Shah -
-
-
પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)
#immunityપાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે. Shilpa Kikani 1 -
આમળાનું જ્યુસ (Amla Juice) Immunity booster juice
#MW1શિયાળો એટલે આમળાની ઋતુ. આમળામાં પૂરતા પ્રમાણમાં Vitamin-C હોય છે, જેથી તે વાળ, સ્કીન અને આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમજ તે હિમોગ્લોબીન નું લેવલ તેમજ ઇમ્યુનિટી વધારવા માટે મદદરૂપ થાય છે, વળી ડાયાબિટીસ ના દર્દી માટે આમળા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.આમળામાંથી જ્યુસ પણ બનાવીને શિયાળામાં રોજ સવારે પીવાથી દિવસ દરમિયાન પૂરતી એનર્જી મળી રહે છે. શિયાળાની ઋતુમાં નાના મોટા એમ સૌ કોઈએ દરરોજ એક આમળું ખાવું આરોગ્ય માટે સારું રહે છે. Kashmira Bhuva -
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
કોરોના જેવી મહામારીમાં ઇમ્યુનિટી વધારવા માટે દિવસમાં એક વખત તો આ ટી પીવી જ જોઈએ. આ ટી વજન ઓછું કરવામાં મદદ કરે છે સાથે ચહેરા પર ચમક પણ આપે છે.#ફટાફટ Nidhi Sanghvi -
મિક્ષ વેજ જ્યુશ(Mix veg juice Recipe in Gujarati)
શિયાળામાં ખૂબ જ તાજા શાકભાજી મળતાં હોવાથી તેમજ શરીરને સારા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તે માટે મારા પરીવાર માટે આ જ્યુશ દરરોજ બનાવું છું. તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો. Deval maulik trivedi -
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
કેપ્ટન ઓફ લિફી ગ્રીન્સ જ્યુુુસ (Captain Of Leafy Greens Juice Recipe In Gujarati)
#SJCપાલક ને કેપ્ટન ઓફ લીફ્ફિ ગ્રીન્સ ( પાલક નો જુયસ) કેહવાય છે. એમાં ભરપુર માત્રા માં ઍન્ટીઓકસીડન્ટ , બીટા કેરોટીન, અને ખાંડ ને કંટ્રોલ માં લાવવા ની શમતા છે.આંખ ને માટે બહુજ હેલ્થી છે.Cooksnap @Jayshree171158 Bina Samir Telivala -
-
લીલી દ્રાક્ષ અને ફુદીનાનો જ્યુસ (Green Grapes Pudina Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં આ રેસિપી આપણા કુકપેડ નાના ઓથર શ્રી ketki dave જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ કેતકી દવેબેન Rita Gajjar -
ગ્રીન સ્મૂધી (Green Smoothie Recipe In Gujarati)
#RC4#green#cucumber#coriander#drink#summer#refreshing#CookpadIndia#COOKPADGUJRATI સ્મૂધી એ વિવિધ પ્રકારના ફળો અથવા તો વિવિધ પ્રકારના શાક નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં છે. અહીં મેં green smoothie તૈયાર કરેલ છે જે ખીરા કાકડી, કોથમીર, તુલસી અને ફૂદીના મા થી તૈયાર કરેલ છે. આ સ્મૂધી શરીરને ઠંડક આપે છે, શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે, ડિહાઇડ્રેશનથી બચાવે છે, body detox કરીને શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે. આ ઉપરાંત તેમાં તુલસી, ફૂદીનો, મરી સૂંઠ તથા લીંબુનો ઉપયોગ કરવાથી તે સારા એન્ટીબાયોટિક તરીકે પણ કામ કરે છે. આ લીધા પછી બેથી ત્રણ કલાક સુધી ભૂખ પણ લાગતી નથી આથી શરીર ઉતારવામાં તથા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ ખુબ ઉપયોગી છે Shweta Shah -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી લીલી કે સુકી કોઈ પણ શિયાળામાં ખાસ ખાવી જોઈએ.. તેમાં ફાયબર હોવાથી આંતરડા સાફ થાય..,આયૅન હોવાથી શક્તિ મળે નબળાઈ દૂર થાય.. હ્દય ને મજબુત બનાવે.. સ્કિન પ્રોબ્લેમ દુર થાય.. શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કરે છે.. Sunita Vaghela -
-
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
-
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
ગ્રીન વેજીટેબલ જ્યુસ (Green Vegetable Juice Recipe In Gujarati)
#FFC7#Week7ઠંડાઈઉનાળામાં શરીરમાંથી પરસેવો વઘારે થાય છે.. એટલે પાણી ની જરૂર વધુ પ્રમાણમાં હોય છે.. એથી ઠંડાઈ, જ્યુસ, તથા લીંબુ શરબત,પનો વગેરે વસ્તુઓ નું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી ન રહે.. ઉપરાંત શક્તિ પણ મળે છે.. મેં અહિં, પાલક, કાકડી, કોથમીર, લીંબુનો ઉપયોગ કરી હેલ્થી જ્યુસ બનાવ્યું છે.. આમાં તમે ફુદીનો પણ ઉમેરી શકો છો.. Sunita Vaghela -
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
More Recipes
ટિપ્પણીઓ (11)