મગ નો હલવો (Moong Halwa Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મગ ને પલાળી દેવા ત્યારબાદ તેને સ્પ્રાઉટ કરી લેવા ત્યારબાદ એક મિક્સર જારમાં ક્રોસ કરી લેવા
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી મગની શેકી લેવું ત્યાર બાદ દૂધ નાખી દેવું દૂધ બની જાય એટલે તેને અંદર ઇલાયચી પાઉડર કાજુ બદામ પાઉડર નાખી દેવો
- 3
સારી રીતના મિક્સ કરી લેવો ઘી છુટું પડી જાય એટલે ગેસ બંધ કરી દેવો ઉપરથી કાજુ-બદામ નાખી દેવા આ સાથે મગ નો હલવો તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ રેસિપી મેં લાલાને કૃષ્ણ જન્મમાં પ્રસાદી ધરાવા માટે બનાવી હતી. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હલવા(halwa recipe in Gujarati)
#cookpadturns4#cookpadgujrati#sugerfree#healthybabyfoodશિયાળાની સિઝનમાં જ્યારે બાળકો ખજુર ખાવાનું પસંદ નથી કરતા ત્યારે એક નવી રીતે તેને પીરસો Preity Dodia -
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#FRઆ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે Devyani Baxi -
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati
More Recipes
- લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
- પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
- સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
- રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
- બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15991805
ટિપ્પણીઓ