વાટીદાળ નાં ખમણ(vatidal na khaman recipe in Gujarati)

#FFC3
સુરતી વાટીદાળ નાં ખમણ ખાવા માં એકદમ સોફ્ટ બને છે.જરાપણ ડ્રાય લાગતાં નથી.જાળીદાર ખમણ બને છે.
જે બનાવવાં ખૂબજ સરળ છે.
વાટીદાળ નાં ખમણ(vatidal na khaman recipe in Gujarati)
#FFC3
સુરતી વાટીદાળ નાં ખમણ ખાવા માં એકદમ સોફ્ટ બને છે.જરાપણ ડ્રાય લાગતાં નથી.જાળીદાર ખમણ બને છે.
જે બનાવવાં ખૂબજ સરળ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ની દાળ અને ચોખા 2-3 વખત ધોઈ 5 કલાક પલાળો...મિક્ષચર માં થોડી થોડી લઈ(પાણી બિલકુલ નહીં લેવું)તેમાં આદું મરચાં અને દહીં ઉમેરી પીસવું.બાદ તેમાં તેલ અને ખારો ઉમેરી હાથે થી ફેંટવું..ઢાંકણ ઢાંકી 7 કલાક ગરમ જગ્યા એ રાખો.
- 2
આથો આવી જશે.હીંગ,મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરો.કઢાઈ માં પાણી ગરમ કરવાં મૂકો.આથા માં ઈનો,સોડા અને તેનાં પર 2 ચમચી પાણી ઉમેરી ચમચાં ની મદદ થી હલાવું.તેલ થી ગ્રીસ કરેલ થાળી માં લઈ ફાસ્ટ તાપે ઢાંકણ બંધ કરી 25 મીનીટ માટે રાખો.
- 3
બાદ ટૂથપીક થી ચેક કરવું..ઠંડુ થાય પછી પીસ કરવાં..વઘારીયા તેલ ગરમ થાય પછી રાઈ, લિમડો,મરચાં સોતળો.ગેસ બંધ કરી પાણી અને ખાંડ નાખી ફરી ગેસ ચાલુ કરી..ખમણ પર કોથમીર છાંટી ફરતે પાણી રેડવું.
- 4
એકદમ સોંફટ થશે.તેનાં પર કોપરું છાંટી.. ડુંગળી ની રીંગ અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#trend3#khamanખમણ જાત જાતનાં બને છે. નાયલોન, વાટીદાળ, બેસન, સુરતી વગેરે. મેં બનાયા વાટીદાળ નાં ખમણ. Bansi Thaker -
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
ઇદડા(idada recipe in Gujarati)
#FFC3 સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે. Bina Mithani -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1 શિયાળા ની ઋતુ માં અલગ-અલગ પ્રકાર નાં ખીચાં માં ગ્રીન ખીચું ખાવા માં ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે.જેમાં લીલુ લસણ,લીલી ડુંગળી નાં પાન,તીખાં મરચાં અને ફુદીના ની પેસ્ટ ઉમેરી બનાવવા માં આવે છે. Bina Mithani -
બોરો (Boro recipe in Gujarati)
#FFC1 100 વર્ષ પહેલાં લખાયેલું 'સૌરાષ્ટ્ર ની રસધાર'વાર્તા સંગ્રહ માં શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા જે વાનગી નો ઉલ્લેખ કરવામાં આવેલ છે.એવી આ હાલ નાં દિવસો માં વિસરાયેલી વાનગી બોરો કે જેને બોળો થઈ પણ ઓળખવામાં આવે છે.આ વાનગી સરળ હોવાં ની સાથે સ્વાદિષ્ટ અને ખૂબ પૌષ્ટિક છે.ખેડૂતો ખેતર માં જાય ત્યારે સાથે લઈ જતાં અને માટી નાં વાસણ માં બનાવતાં. Bina Mithani -
-
પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
#DRC આથા વગર નાં ટેસ્ટી પૌષ્ટિક ગ્રીન ઢોકળા જે વજન ઘટાડવાં માટે અને ડાયાબીટીસ માટે ખાઈ શકાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
મસાલા ઢોસા માટેનું બટાકાનું સ્ટફીંગ (masala dosa stuffing recipe
#ST આ સ્ટફીંગ એકદમ સરળ છે.જે કોઈપણ ઢોસા બનાવવાંમાટે યુઝ કરી શકાય છે.જે નાસ્તા અથવા ડિનર માં સર્વ કરી શકાય છે. Bina Mithani -
ચણાની દાળના ખમણ (Chana Dal Khaman Recipe In Gujarati)
#LB#દાળના ખમણસુરતના હંમેશાં દાળના ખમણ વખણાતા હોય છે. મેં પણ આજે સુરતી વાટી દાળના ખમણ બનાવ્યા છે. જે બાળકોને લંચબોક્સમાં લઈ જવા માટે પસંદ હોય છે. Jyoti Shah -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
વાટીદાળ ના ખમણ(Vati Dal Khaman Recipe in Gujarati)
#GA4#WEEK4આપણે ગુજરાતી લોકો ઢોકળાના ખુબ શોકીન હોઈએ છીએ. પછી ભલેને તેને ખમણ કહીંને કેમ ન બોલાવીએ પણ બધા જ પ્રકારના ખમણ હોય કે ઢોકળા આપણને ખુબ ભાવતા હોય છે. ખમણ બે પ્રકારના હોય છે નાયલોન ખમણ જે બેસનમાંથી બનાવવામાં આવે છે અને બીજા છે વાટી દાળના ખમણ જે દાળ અને બેસન ના મિશ્રણથી બનાવવામાં આવે છે તો આજે હું તમારા માટે લાવી છું ગુજ્જુ ફેવરીટ વાટી દાળના ખમણની તદ્દન સરળ રીત. Bansi Kotecha -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
#CB9 શિયાળા માં બાજરી અચુક ખાવી જોઈએ. બાજરી પચવામાં હલકી અને શકિતવધૅક છે.તેનાં લોટ માંથી સ્વાદિષ્ટ ખીચું બનાવ્યું છે. Bina Mithani -
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
લેફ્ટઓવર ખીચડી થેપલાં(leftover khichdi thepla recipe in Gujarati
#FFC8 વધેલી ખીચડી માંથી થેપલાં બનાવવાં ખૂબજ સરળ છે અને એકદમ સોફ્ટ બને છે.સ્વાદ માં પણ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં ચા/કોફી સાથે સર્વ કરી શકો. Bina Mithani -
વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
ખમણ એટલે બધાને પ્રિય ફરસાણ ગમે ત્યારે તમે ખાઈ શકો છો અને મારા ઘરમાં તો બધાના જ પ્રિય છે. ઘરે બનાવેલા ખમણ બધાંના પ્રિય છે. તમે પણ ટ્રાય કરજો વાટી દાળના ખમણ ખુબ જ સરસ બને છે મેં થોડું ચેન્જ કરીને બનાવ્યા છે જે બહાર સુરતી ખમણ મળે છે તેવા જ બને છે. બધુ પ્રમાણસર ન વધારે તેલ ન વધારે ખાટા તીખા પરફેક્ટ સ્પોનજી બ્રેકફાસ્ટ રેસીપી.. Shital Desai -
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
#Famપોસ્ટ - 5 ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍 Sudha Banjara Vasani -
-
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
મીની રવા ઉત્તપમ (Mini Rava Uttapam Recipe In Gujarati)
ઝટપટ બનતું રવા ઉત્તપમ લાઈટ ડિનર લેવું હોય તે માટે પરફેક્ટ છે.જેમાં રવો, મસાલા અને થોડાં શાકભાજી સાથે બનાવવામાં આવે છે.પલાળી પીસી અને આથો લાવવાની ઝંઝટ નથી.જેની અરોમા દહીં ને લીધે ખૂબ જ સરસ આવતી હોય છે. Bina Mithani -
ખમણ ઢોકળા(Khaman Dhokla Recipe In Gujarati)
#Trend3, #Week3#ખમણ_ઢોકળા #ચણાનાંલોટનાંઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુજરાત, રાજસ્થાન માં ખૂબજ હોંશેહોંશે ખવાય છે. બધાંનાં મનપસંદ છે. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, પ્રેમ થી ખવાય છે. Manisha Sampat -
જૈન વેજ હૈદરાબાદી(jain veg Hyderabadi recipe in Gujarati)
#GA4#Week13#Hydarabadi અમારા ઘરમાં હૈદરાબાદી શાક બધાં ના ખૂબજ પસંદ છે.બધાં ગ્રીન વેજીસ્ લીધાં છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે. જરૂર થી એકવાર ટ્રાય કરશો. Bina Mithani -
સુરતી વાટી દાળ ના ખમણ (તેલીયાં ખમણ) (Surti Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1#WEEK1#ફૂડ ફેસ્ટિવલ 1#સુરતી વાટી દાળ ના ખમણ# તેલીયા સુરતી ખમણઆજે મેં 'સુરતી વાટી દાળ ના ખમણ' બનાવ્યાં છે....સુરત માં રાત્રે બાર વાગ્યા પછી તમને બીજી ખમણ કે અન્ય વેરાયટી સાથે આ 'લાઈવ તેલીયા સુરતી ખમણ' પણ જોવા મળશે...આ ખમણ ને વઘાર કર્યા વગર જ કોરા ખવાય છે,એની સાથે સ્પેશીયલ ચટપટી ખમણ ચટણી,લીલાં મરચાં, તેલ અને સેવ આપે...મેં આજે આ રેસીપી બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.આ ખમણ ના ખીરા માં તેલ ઉમેરી ને બનાવવામાં આવે છે...આથયાં વગર કર્યા હોવા છતાં ગળે ડચૂડો નથી થાતો...એટલે જ આ ખમણ ને "તેલીયા સુરતી ખમણ" પણ કહે છે.... Krishna Dholakia -
ખમણ(Khaman Recipe in Gujarati)
#ઓક્ટોબરસુરતી ના ફેવરેટ ખમણ સવાર સવાર મા જો નાસ્તા ખમણ મળી જાય. તો શું કવ તમને બસ... Rasmita Finaviya -
બાજરી ની ઘૂઘરી(bajra ghughri recipe in Gujarati)
#MS બાજરી,જે ખૂબ જ ફાયદા મંદ છે.મકર સંક્રાત માં ખાસ ગાય માટે બનાવવાંમાં આવે છે.તે આપણાં માટે પણ ખૂબ જ સારી.તેમાં ફાઈબર,આયર્ન પુષ્કળ પ્રમાણ હોય છે. Bina Mithani -
ખાટાં ઢોકળાં(khata Dhokla recipe in Gujarati)
ખાટાં ઢોકળાં માંનો ખાટો એ આ ગુજરાતી ઢોકળાં નો પ્રભાવશાળી સ્વાદ છે.થોડું ખાટું દહીં ઉમેરી ને તેને ખાટાં બનાવવામાં આવે છે.ઓલટાઈમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચા નાં સમયનાં નાસ્તા તરીકે અથવા કોઈ પણ સમયે બનાવી શકાય છે. Bina Mithani -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai
More Recipes
- લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
- પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
- સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
- રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
- બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (6)