લીલા વટાણાનો રગડો (Green Vatana Ragda Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
આમ તો આપણે ક઼ઠોળના સફેદ વટાણા કે છોલે ચણાનો રગડો બનાવી એ છીએ પણ અત્યારે લીલા વટાણા ખૂબ જ સરસ આવતાં હો઼ઈ મેં લીલા વટાણા નો રગડો બનાવ્યો.
લીલા વટાણાનો રગડો (Green Vatana Ragda Recipe In Gujarati)
આમ તો આપણે ક઼ઠોળના સફેદ વટાણા કે છોલે ચણાનો રગડો બનાવી એ છીએ પણ અત્યારે લીલા વટાણા ખૂબ જ સરસ આવતાં હો઼ઈ મેં લીલા વટાણા નો રગડો બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા માં મીઠું નાખીને કુકરમાં ૩-૪ સીટી વગાડી બાફી લો. આદુ-મરચા ની પેસ્ટ તૈયાર કરો.
- 2
પછી કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરુંનો તથા હીંગ નો વઘાર કરો. આદુ-મરચા ની પેસ્ટ નાંખી હલાવી પાણી એડ કરો. પછી બાફીને છુદીને તેમાં નાખી મિક્સ કરો જેથી રગડો ઘટ્ટ બને.
- 3
હવે વટાણા તથા લીંબુનો રસ નાંખી, મીઠું નાંખી, પાણી એડજસ્ટ કરી ઉકાળો.પૂરી માટે થોડો થિક અને ટીક્કી સાથે સર્વ કરવા ઢીલો રગડો બનાવ્યો છે. પછી કોથમીર નાંખી પાણી પૂરીની પૂરી કે ટીક્કી સાથે સર્વ કરો.
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો તો પૂરી સાથે તથા પેટીસ સાથે ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો. ફટાફટ પેટીસ પણ બનાવી અને ગરમાગરમ રગડા સાથે સૌ એ આનંદ માણયો. Dr. Pushpa Dixit -
છોલે રગડો ને પેટીસ (Chole Ragda Petties Recipe In Gujarati)
#trend ૨ નોર્મલ આપણે વટાણા નો રગડો કરતાં હોઈએ મેં અહીં છોલે નો રગડો બનાવેલોkinjan Mankad
-
લીલા વટાણા નુ શાક (Green Peas Shak Recipe In Gujarati)
#FFC4અત્યારે લીલા વટાણા ખૂબ સરસ આવે છે. માટે આજે મેં લીલા વટાણા નુ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.ટેસ્ટી બન્યું છે. Ankita Tank Parmar -
-
ટામેટાં બટાકા નો રગડો (Tomato Bataka Ragda Recipe In Gujarati)
#MVF વટાણા નો રગડો બધા બનાવતા હોય છે,પણ મે બટાકા,ટામેટાં નો રગડો બનાવ્યો છે.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SF#cookpadindiaલાલપુર નો ફેમસ રગડો મે પણ આજે બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
લીલા વટાણા બટાકા પૌઆ (Green Peas Potato Poha Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ રેસીપી ચેલેન્જસામાન્ય રીતે બટાકા પૌવા ગુજરાતમાં વધારે લોકપ્રિય છે. પરન્તું લીલા વટાણા ફાઇબરથી ભરપૂર હોવાને લીધે લીલા વટાણાના પૌવા વધારે આરોગ્યવર્ધક વિકલ્પ છે. લીંબુના રસમાં રહેલા વિટામિન સી ને કારણે પૌવામાં રહેલા લોહતત્વ સારી રીતે શોષાઇ જાય છે અને તમને ખાતરીથી પોષક તત્વો મળી રહે છે. મિત્રો, સ્વાદિષ્ટ એવા લીલા વટાણા-બટાકા પૌવા જરૂરથી અજમાવશો. Dr. Pushpa Dixit -
લીલા વટાણા ની ઘુઘરી (Green Vatana Ghughri Recipe In Gujarati)
શિયાળા માં લીલા વટાણા બહુજ સરસ અને એકદમ ફ્રેશ મળે છે. મેં અહિયા લીલા વટાણા નો નાસ્તો બનાવ્યો છે જે બહુજ જલ્દી બની જાય છે અને હેલ્થી તો છે જ. Bina Samir Telivala -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો છે તેથી જ મજાની રગડા પૂરીની મજા માણી. Dr. Pushpa Dixit -
લીલા કાંદા નું શાક (Green Onion Shak Recipe In Gujarati)
#food festival 3 #FFC3#Week 3 lકાંદા આપણા ભોજનમાં સમાવેશ થતો નથી પણ લીલા કાંદા નો ઉપયોગ આપણે જરૂર કરી શકીએ છીએ લીલા કાંદા શિયાળામાં જ સારા મળે છે જોકે હવે તો બારેમાસ મળતા થઈ ગયા છે પણ જે મજા શિયાળામાં છે એવી મજા બીજી કોઈ ઋતુ માં મળતી નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીલા ચણા નાં કોફતા (Green Chana Kofta Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ 5શિયાળાની શરૂઆત માં જ લીલા ચણાનું શાક પંજાબી સ્ટાઈલમાં બનાવેલું તો આજે લીલા ચણામાં થી કંઈક નવું બનાવવાની ઈચ્છા થઈ એટલે લીલા ચણાના કોફતા બનાવ્યા.આ કોફતા ચા સાથે ગરમાગરમ નાસ્તામાં ખાઈએ તો પણ સરસ લાગે છે. Do try friends.. Dr. Pushpa Dixit -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
પાણીપુરીનો રગડો
# આપણે બધાને ગરમાગરમ રગડો ભરેલી પાણીપુરી ભાવતી જ હોય છે. બહારની પાણીપુરી હાઈજેનિક નથી હોતી તો આજે આપણે રગડો બનાવીએ જે આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ. Nigam Thakkar Recipes -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5લીલા ચણા શિયાળામાં ખૂબ જ સરસ મળે છે અને આખું વરસ મળતા નથી તો બને ત્યાં સુધી લીલા ચણા ની વાનગીઓ બનાવીને ખાવી જોઈએ આજે મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી હતું Kalpana Mavani -
લીલા ચણા ના પકોડા (Green Chana Pakoda Recipe In Gujarati)
#WDCઆપણે ડુંગળી, બટાકા, મેથી-પાલક, મિક્સ વેજ પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં લીલા ચણા ને ક્રશ કરી આદુ મરચા ચણાનો લોટ થોડો ચોખાનો લોટ મિક્સ કરી ને ચણા ના પકોડા બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
રાજગરા નાં લોટ નાં ફરાળી થેપલા (Rajgira Flour Farali Thepla Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઆજે દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહ માટે રાજગરાના લોટ ના થેપલા બનાવ્યા. તેને બટાકા ની સૂકી ભાજી અને રાજગરા નાં શીરા સાથે સર્વ કર્યા છે. Dr. Pushpa Dixit -
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SFજામનગર નો લખુભાઈ નો રગડો વખણાય છે. મે આજ બનાવ્યો . તમે પણ ટ્રાય કરજો. HEMA OZA -
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
શિયાળા માં લીલા વટાણા ભરપૂર મળે છે. તેમાંથી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ બને છે. સ્ટફડ પરાઠા માં વટાણા નું સ્ટફિંગ ખૂબ સરસ ટેસ્ટ આપે છે. આદુ નો ટેસ્ટ એક અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
મોનસુન સ્પે.સ્પાઈસી પાવ રગડો(spice pavragda Recipe in Gujarati)
#સુપરશેફ3મોનસુન સિઝનમાં તીખું અને ગરમ વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં આ રગડો બધા ખૂબ પસંદ છે હું આ રગડો શિયાળામાં પણ બનાવું છું અને ચોમાસા માં પણ બનાવું છું ઠંડા વાતાવરણમાં આ રગડો ખાવાની ખૂબ મજા પડે છે આ રગડો ખૂબ ઓછી સામગ્રીમાંથી જ બની જતો હોવાથી મોનસૂનમાં વેજીટેબલ અવેલેબલ ન હોય તો આ બનાવી શકાય છે આમાં સૂકા વટાણા પલાળીને બાફી અને યુઝ કરી શકાય છે parita ganatra -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઆજે રાજગરાના લોટ નાં તથા સ્વામિનારાયણ લોટનાં એમ બે વેરાયટીનાં ફરાળી થેપલા બનાવ્યા છે.રાજગરાનાં લોટનાં થેપલા બનાવતી વખતે ઘણી કાળજી લેવી પડે. લોટ હાથમાં અને પાટલી-વેલણમાં ચોંટે તો તેલ લગાડવું પડે. જ્યારે સ્વામિનારાયણ લોટનાં પરાઠા કે થેપલા એકદમ સફેદ અને પાતળા બને છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
રગડો(Ragdo recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍 Rinku Rathod -
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
પાઉં રગડો(Pav ragda recipe in Gujarati)
#November- રગડો દરેક ગુજરાતી ની પ્રિય વાનગી છે. રગડા સાથે પેટીસ તો આપણે ખાઈએ છીએ, કોઈ વાર પાઉં સાથે રગડો પણ ટ્રાય કરી શકાય.. બહુ જ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
વડોદરા ની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.. જે મૂળ તો કઠોળ ના સફેદ વટાણા માં થી બનાવવા માં આવે છે. પરંતુ આજે અચાનક જ બનાવવા નું થયું તો લીલા વટાણા માં થી બનાવી જોયું.. ખૂબ જ સરસ શિયાળા માં એકદમ તીખું ખાવાની મજા જ પડી ગઈ.. તો ચાલો બનાવીએ.... 👍🏻 Noopur Alok Vaishnav -
લીલા લસણની સેન્ડવીચ (Green Garlic Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26શિયાળામાં લીલું લસણ બહુ આવે છે તો તેનો ભરપૂર ઉપયોગ કરવા માટે મેં આ સેન્ડવીચ બનાવી છે તેમાં લીલા લસણ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15998386
ટિપ્પણીઓ (8)