પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)

લાલપુર નો ફેમસ રગડો મે પણ આજે બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
લાલપુર નો ફેમસ રગડો મે પણ આજે બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી ડુંગળી સાંતળો પછી તેમાં લસણ ની ચટણી નાખી સાંતળી લ્યો.હવે તેમાં હળદર, મરચુ, મીઠું,ધાણા જીરું,ગરમ મસાલો નાખી હલાવી લ્યો.
- 2
હવે તેમાં બાફેલા વટાણા નાખી હલાવી લ્યો.તેમાં બે કપ પાણી નાખી હલાવી લ્યો.જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકો છો.હવે તેમાં મીઠું નાખી ઉકળવા દયો.ત્રણ થી ચાર મિનિટ પછી તેમાં લીલા ધાણા નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો હવે તેમાં લીંબુ નો રસ નાખી હલાવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી મસાલા રગડો
- 3
રગડા ને પાઉ સાથે સર્વ કરો ઉપર થી સેવ,ડુંગળી,દાડમ ના દાણા, અને મસાલા શીંગ,લીલા ધાણા નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SFજામનગર નો લખુભાઈ નો રગડો વખણાય છે. મે આજ બનાવ્યો . તમે પણ ટ્રાય કરજો. HEMA OZA -
પાઉ રગડો
#SFC#Cookpadindiaજામનગર નો પ્રખ્યાત લખું ભાઈ નો પાઉ રગડો લગભગ 60 વર્ષ જૂના છે અને તેનો રગડો ખૂબ પ્રખ્યાત છે.. Rekha Vora -
-
ટામેટાં બટાકા નો રગડો (Tomato Bataka Ragda Recipe In Gujarati)
#MVF વટાણા નો રગડો બધા બનાવતા હોય છે,પણ મે બટાકા,ટામેટાં નો રગડો બનાવ્યો છે.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
પાઉં ગાઠીયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#cookpadindiaભાવનગર મા લચ્છુ ના પાવ ગાઠીયા વખણાય છે જે મે પણ આજે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
રગડો(Ragdo recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍 Rinku Rathod -
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસાની ઋતુ માં કઠોળ સરસ અંકુરીત ( ઉગી) જાય છે અને તેમાં થી સારા પ્રમાણ માં પોષકતત્ત્વો મળી રહે છે ને બધા કે છે મગ લાવે પગ તો મે આજે મસાલા મગ કર્યા છે સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આભાર Rekha Vora -
પાઉં રગડો(Pav ragda recipe in Gujarati)
#November- રગડો દરેક ગુજરાતી ની પ્રિય વાનગી છે. રગડા સાથે પેટીસ તો આપણે ખાઈએ છીએ, કોઈ વાર પાઉં સાથે રગડો પણ ટ્રાય કરી શકાય.. બહુ જ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
-
-
લીલા વટાણાનો રગડો (Green Vatana Ragda Recipe In Gujarati)
આમ તો આપણે ક઼ઠોળના સફેદ વટાણા કે છોલે ચણાનો રગડો બનાવી એ છીએ પણ અત્યારે લીલા વટાણા ખૂબ જ સરસ આવતાં હો઼ઈ મેં લીલા વટાણા નો રગડો બનાવ્યો. Dr. Pushpa Dixit -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો છે તેથી જ મજાની રગડા પૂરીની મજા માણી. Dr. Pushpa Dixit -
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
ચોમાસું ચાલતું હોય વર્ષા પડતો હોય ને તેમાં ગરમ ગરમ રગડો સાથે બ્રેડ મજા આવે. Harsha Gohil -
મીક્સ કઠોળ રગડો (Mix Kathol Ragda Recipe In Gujarati)
#GA4 #Week11 #GreenOnionશિયાળા માં શાકભાજી તો બહુ જ આવે છે.. પરંતુ ક્યારેક કઠોળ ગરમ ગરમ અને તીખું તીખું ખાવું હોય તો ઠંડી ની સીઝનમાં વધારે મજા આવે.. મેં મીક્સ કઠોળ નો રગડો એટલે જ બનાવ્યો અને તેમાં શિયાળા માં મળતા લીલું લસણ ,લીલી ડુંગળી નાખીને બનાવ્યુ છે.. Kshama Himesh Upadhyay -
-
-
-
-
દહીં પૂરી વિથ રગડા (Dahi Poori With Ragda Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiઆજે મે દહીં પૂરી રગડા ના ટીવ્સ્ટ સાથે સર્વ કરી છે. દહીં પૂરી મા મસાલો બટાકા નો હોય છે પરંતુ મે અહીંયા રગડાનુ સ્ટફીંગ કર્યુ છે. ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે. Bhumi Rathod Ramani -
-
પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory આ કોન્ટેસ ભાગ લેવા નો અવસર આપવા માટે કુકપેડ ટીમ નો આભાર. સૌરાષ્ટ્ર નું પેરીસ છોટા કાશી તરીકે જાણીતું જામનગર એમાં પણ ત્યાં જઈને લખુ ભાઈ નો રગડો તો ખાવો જ પડે. તો જામનગર ની સફરે લ ઈ જાવ. HEMA OZA -
મોનસુન સ્પે.સ્પાઈસી પાવ રગડો(spice pavragda Recipe in Gujarati)
#સુપરશેફ3મોનસુન સિઝનમાં તીખું અને ગરમ વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં આ રગડો બધા ખૂબ પસંદ છે હું આ રગડો શિયાળામાં પણ બનાવું છું અને ચોમાસા માં પણ બનાવું છું ઠંડા વાતાવરણમાં આ રગડો ખાવાની ખૂબ મજા પડે છે આ રગડો ખૂબ ઓછી સામગ્રીમાંથી જ બની જતો હોવાથી મોનસૂનમાં વેજીટેબલ અવેલેબલ ન હોય તો આ બનાવી શકાય છે આમાં સૂકા વટાણા પલાળીને બાફી અને યુઝ કરી શકાય છે parita ganatra -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#SFઆજે મે કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી હોઈ છે hetal shah -
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
-
-
More Recipes
ટિપ્પણીઓ