રગડો(Ragdo recipe in Gujarati)

Rinku Rathod
Rinku Rathod @Rinku134
ભુજ

#GA4
#week11

શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 1 કિલોશક્કરિયા
  2. 3-4બટેટા
  3. 50 ગ્રામઆદુ
  4. 1 નાની ચમચીજીરું
  5. 5-6 ચમચીતેલ
  6. 3-4લીલા તીખા મરચાં
  7. 250 ગ્રામલીલા વટાણા
  8. 5-6પાઉં
  9. 1-1/5 ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચી હળદર
  11. 1 ચમચીધાણાજીરું પાઉડર
  12. 2-3ડુંગળી
  13. 250 ગ્રામસેવ
  14. 250 ગ્રામમાસલા શીંગ
  15. ખજૂર આંબલી ની ચટણી
  16. લસણ ચટણી
  17. કોથમીર
  18. મીઠું
  19. 1નાની તપેલી પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શક્કરિયા ને છોલી લેવા અને બટેટા આખાજ રેવા દહીં બાફી લેવાં. લીલા વટાણા અલગ થી બાફી લેવા.બટેટા ની છાલ બફાઈ ગયા પછી કાઢવી અને વટાણા અને બટેટા શક્કરિયા ને મિક્સ કરવા.

  2. 2

    એક મોટા વાસણ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરું નો વધાર કરી ને શક્કરિયા બટેટા ને વટાણા નાખી ને 5 મિનિટ સુધી હલાવતા રહેવું પછી આદુ મરચાં ની પેસ્ટ નાખી બધો મસાલો કરી ફરી શેકવું. જરૂર લાગે તો થોડું તેલ નાખી ને શેકવું.

  3. 3

    બધું જ બરાબર શેકાઈ જાય એટલે મસાલા ની વચ્ચે ખાડો કરી તેમાં પાણી રેડી પાણી ગરમ કરવા મુકવું. પાણી ઉકળે એટલે સાઈડ પરથી થોડો મસાલો લઇ ને પાણી માં મિક્સ કરી રગડો બનાવતા જવું.

  4. 4

    હવે એક પ્લેટ માં પાઉં ના નાના ટુકડા કરી મુકવા તેના પર રગડો નાખી બને ચટણી અને બધી જ વસ્તુ મુકતા જઇ પ્લેટ તૈયાર કરવી.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Rathod
Rinku Rathod @Rinku134
પર
ભુજ

Similar Recipes