રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છીણેલું કોબીજ લઈ તેમાં મીઠું, મેંદો, કોર્ન ફ્લોર,નાખી લોટ બાંધી તેમાંથી ભજીયા બનાવી તેલ માં તળી લો.
- 2
- 3
એક કડાઈ માં ૨ટેબ સ્પૂન તેલ મૂકી તેમાં આદુ લસણ ને મરચાંની પેસ્ટ નાખી,સૂકી ને લીલી ડુંગળી નાખી સાંતળી લો,પછી થોડી છીણેલું કોબીજનાખી તેમાં,૧ ટેબલ સ્પૂન સોયા સોસ,૨ ટેબલ સ્પૂન ચીલી સોસ,ને મેંદા ની સલરી નાખી ભજિયાં નાખી થોડીવાર પછી કોથમીર નાંખી,લીલી ડુંગળી નાખી સર્વ કરો.
- 4
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
કોબીજ મંચુરિયન (Cabbage manchurian Recipe In Gujarati)
#goldenapron3#week7#માઇઇબુકઅત્યાર ના ટાઈમ માં ઓછી સામગ્રી થી મંચુરિયન બનાવી શકાય છે... કિડ્સ લવ ચાઈનીઝ ફૂડ..મારો સન ક્યારનો મંચુરિયન બનાવવાં માટે કેતો હતો.. એટલે કોબીચ ના બનાવી દીધા Naiya A -
-
-
-
-
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
કોબીજ ડ્રાય મંચુરીયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
#GA4#week24#post1#cauliflower#ગોબી_મંચુરિયન_ડ્રાય( Cauliflower Manchurian Dry Recipe in Gujarati )#RestaurantStyleRecipe ગોબી મંચુરિયન એ સૌથી વધારે ફેમસ મંચુરિયન ડીશ છે. આ ગોબી મંચુરિયન એ ઇંડો ચાઇનીઝ ક્યુસન સ્વાદ માં સ્વીટ, ટેંગી અને થોડું સ્પાઇસી હોય છે. આ delicious ક્રિસ્પી ફ્રાઇડ appetizer એ આપણા ઇન્ડિયન subcontinent છે. હવે તો આ મંચુરિયન બધી સ્ટ્રીટ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને પાર્ટીઓ માં પણ સર્વ થવા લાગ્યું છે. આ ગોબી મંચુરિયન એ ઓથેન્ટીક ચાઇનિઝ ડીશ નથી. પણ આ એક fusion ડીશ છે જે ઇન્ડિયન અને ચાઇનિઝ cuisine છે. લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે ગોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી ગોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેને સાંજે નાસ્તાના રૂપમાં ચા સાથે પણ લઈ શકો છો. Daxa Parmar -
-
-
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#Week3#Chineseમંચુરિયન છે એ એક તળેલા veggi બોલ્સ છે જે veggis ની બનાવેલી ગ્રેવી માં ડીપ કરેલા હોય છે એક જાત નાં ભજીયા જ કેવાય 😂😂જે તમે કેચઅપ જોડે એમ નેમ બી ખાઈ શકો...અને કોફતા બી કહી શકો....૨ ટાઈપ નાં મંચુરિયન હોય છે...Veg. Dry Manchurian જે સ્ટાર્ટર નાં મેનુ માં સર્વ થાય છે અને snacks તરીકે પણ noodles જોડે સર્વ થાય છેVeg. Gravy Manchurian જે Chinese Main Course માં generally અલગ અલગટાઈપ માં રાઈસ જોડે સર્વ થાય છે like fried rice, steam rice, Schezwan fried rice.... "Manchurian" word no meaning "Manchuria" નાં વતની અથવા તો રહેવાસી એવો થાય છે.તે મૂળ ચીની સમુદાય દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જે બ્રિટીશ રાજના સમયથી કોલકાતામાં રહે છે. nikita rupareliya -
-
-
કોબીજ કાકડી મંચુરિયન (Cabbage Cucumber Manchurian Recipe In Gujarati)
#GA4#gravy#Week4#post1 Bindiya Shah -
-
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#DIWALI2021#LO ઘણીવાર રોટલી પડી રહે તો ઠંડી ન ભાવે. મેં આજે લેફ્ટ ઓવર રેશીપી બનાવી બગાડ પણ ન થાય અને બધાને કંઈક નવું લાગે જેથી હોંશે હોંશે ખાઈ પણ લે.આપને પણ પસંદ આવશે. Smitaben R dave -
-
-
-
-
ચાઇનીઝ ડ્રાય મંચુરિયન (Chinese Dry Manchurian Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiચાઇનીઝ ડ્રાય મંચુરિયન Ketki Dave -
-
-
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia -
-
ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)
#મોમમેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છોમારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા parita ganatra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16010059
ટિપ્પણીઓ (2)