ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Patel Janvi
Patel Janvi @12p3J456

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 2 નંગગાજર‌
  2. 1 ‌ચમચી‌ ઘી
  3. 1 ‌કપ દૂધ
  4. 1 વાટકીમોરસ
  5. 1+‌ 1/2 ચમચી ઈલાયચી પાઉડર
  6. બદામ અને દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    2 ગાજર લો. તેને છીણી નાખો.પછી કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.તેમાં ગાજર છીણેલું નાખો.

  2. 2

    પછી તેને હલાવો.થોડીવાર માટે ઢાંકીને બફાવા દો.પછી તેમાં એક કપ દૂધ રેડો. પછી તેને ઢાંકી દો. ફરી વાર તેને બાફવા મુકી દો.

  3. 3

    પછી તેમાં એક વાટકી મોરસ નાખો.પછી હલાવો અને પછી તેમાં એક 1/2 ચમચી ઇલાયચી પાઉડર અને બદામ અને દ્રાક્ષ કાપેલા નાખો.

  4. 4

    આપણો ગાજરનો હલવો સર્વ માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Janvi
Patel Janvi @12p3J456
પર

ટિપ્પણીઓ

Similar Recipes