ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

#MS

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#MS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામગાજર
  2. 2 ટે સ્પૂનઘી
  3. 600મિલી દૂધ
  4. 150 ગ્રામખાંડ
  5. વાટેલી ઈલાયચી જરૂર મુજબ
  6. કાજુ અને દ્રાક્ષ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ, છાલ ઉતારી મોટી છીણ પાડવી.

  2. 2

    એક કડાઈ માં 1 ટે સ્પૂન ઘી મૂકી, તેમાં ગાજર ની છીણ ઉમેરી અને સાંતડવી. પછી તેમાં દૂધ ઉમેરવું. અને હલાવતા રેહવું.

  3. 3

    દૂધ બળે એટલે ખાંડ, કાજુ અને દ્રાક્ષ ઉમેરવા. ખાંડ નું પાણી બળે ત્યાં સુધી હલાવ્યા કરવું. 1 ટે સ્પૂન ઘી ઉમેરવું. ઘી છૂટે એટલે નીચે ઉતારી તેમાં ઈલાયચી નો ભુક્કો નાખવો.

  4. 4

    ગરમ ગરમ હાલવા ની શિયાળા ની ઠંડી માં મજા માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

Similar Recipes