ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા તો ગાજર ને ધોઈ લો અને છીણી લો.પછી ત્યાર પછી તાસળા માં ઘી નાખી ને પછી ગાજર નાખી દો જાને થોડી વાર સાંતળી લો ઘીમાં ત્યાર પછી તેમાં દૂધ ઉમેરી અને એને પાંચ મિનિટ ઊકળવા દો ગાજર થોડા ચડી જાય બફાઈ જાય અને દૂધ બધું ભળી જાય અને આમ ઘટ્ટ બની જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો અને કિસમિસ કાજુ બદામની કતરી નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)
ગાજરનો હલવો એ દરેકની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે આપણે ગાજરનો હલવો શિયાળામાં લાલ ગાજર આવે છે એમાંથી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા જે આખું વર્ષ મળે છે એ કેસરી કલરના ગાજરનો ઉપયોગ કરીને ગાજર નો હલવો બનાવ્યો છે અને એ ખુબ જ સરસ બને છે. તો હવે આપણે ગાજરનો હલવો ખાવા માટે આખું વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ રેસિપીમાં માવાની પણ જરૂર નથી. આ એક ખૂબ જ સરળ અને જલ્દી થી બનતી રેસીપી છે.#સાતમ#પોસ્ટ1 spicequeen -
ગાજર બીટ નો હલવો (Gajar Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1પોષ્ટીકતા થી ભરપુર , આ હલવો ગરમ અને ઠંડો બંને સારો લાગે છે.Cooksnap @bhavnadesai Bina Samir Telivala -
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
મારા બાળકો ને ખુબ ભાવે છે. સીઝન છે ત્યા સુધી વારે વરે બને છે. Kinjal Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_વસાણા#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #વીન્ટર_ડેઝર્ટ #હેલ્ધી#ગાજરહલવો #ડ્રાયફ્રૂટ્સ #શિયાળુ_હલવો #પૌષ્ટિક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને લીલાછમ શાકભાજી માર્કેટ માં દેખાવા લાગે. ઠેરઠેર લીલા વટાણા, લીલવા, અને તાજા લાલ લાલ ગાજર નાં ઢગલા હોય , જોઈને મનમાં એક જ વિચાર આવે..ગાજર નો હલવો.. તો આવો મેં ડ્રાયફ્રૂટ્સ ગાજર નો હલવો બનાવ્યો છે, તેનો સ્વાદ માણવા. Manisha Sampat -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#BW#gajar_halwo#winterspecial#Byebyewinter#cookpadgujarati Harsha Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15862368
ટિપ્પણીઓ