લસણ વાળો રોટલો (Lasan Valo Rotlo Recipe In Gujarati)

Anshi chauhan
Anshi chauhan @Anshi_2710

#JC

લસણ વાળો રોટલો (Lasan Valo Rotlo Recipe In Gujarati)

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1બાજરી નો રોટલો
  2. 4 ચમચીતેલ
  3. 1 ચમચીરાઈ જીરું
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીલસણ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીમરચું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રોટલા ને ભુક્કો કરી લેવાનો.પછી એક પેન માં તેલ મૂકી દો તેમાં રાઈ જીરું સાતડો.પછી હળદર નાખી મરચા, લસણ ની પેસ્ટ એડ કરી રોટલા નો ભુક્કો નાખી દો

  2. 2

    હવે મીઠું અને કોથમીર નાખી સરસ હલાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anshi chauhan
Anshi chauhan @Anshi_2710
પર

ટિપ્પણીઓ

Similar Recipes