મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia
શેર કરો

ઘટકો

૨૦-૨૫
૩-૪ વ્યક્તિ
  1. ૧૨૫ ગ્રામ મોરૈયો (૨-૩ લાર ધોઈને સાફ કરો)
  2. ૫-૬ લીલા તીખા મરચાં (વાટેલા)
  3. મોટા બટાકા (છાલ ઉતારી છીણેલા)
  4. ૧ ગ્લાસછાશ
  5. ૨+ ૧/૨ ગ્લાસ પાણી
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. ૧/૪ ચમચીતજ પાઉડર
  8. ૨ ચમચીખાંડ
  9. મીઠું
  10. ૧/૨ વાડકીશીંગદાણા (શેકીને અધકચરા ખાંડવા)
  11. ૧/૪ ચમચીલવીંગ પાઉડર
  12. વઘાર
  13. ૩-૪ મોટી ચમચી તેલ
  14. ૫-૬ મીઠા લીમડાંના પાન
  15. ૧ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫
  1. 1

    વઘારનું તેલ ગરમ કરી તેમાં વઘારની સામગ્રી નાખો.

  2. 2

    હવે છીણેલા બટાકા તથા લીલા મરચાં નાખી હલાવો.બટાકા બરાબર સાંતળો.

  3. 3

    મીઠું,સીંગદાણાં, તજ, લવીંગ, મરી પાઉડર નાખો. પાણી નાખી ઉકળવા દો,

  4. 4

    મોરૈયો નાખો. વારંવાર હલાવતા રહો. જેથી ચોંટી ન જાય.ગેસ ધીમો રાખવો.

  5. 5

    મોરૈયો ચડી જાય એટલે ખાંડ અને છાશ નાખી હલાવો. ૫-૭ મિનિટ ચડવા દો.

  6. 6

    ગેસ બંધ કરો. મોરૈયો થોડો ઢીલો જ રાખવો. ઠંડો પડતા તે સહેજ કઠણ થઈ જશે.

    ઉપર લીલા સમારેલા મરચાં નાખો.
    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes