રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને 2 વખત ધોઈ લો 5 મિનિટ રહેવા દો.
- 2
દહીં મને ખાંડ અને મીઠું નાખી મિક્સ કરો. કાજુ અને શીંગ દાણા તેલ મને તળી લો.
- 3
એક વાઘરીયામાં તેલ મુકો જીરું મરચાં અને લીમડો નાખી વઘાર તૈયાર કરો
- 4
પૌવા મને દહીંનાખી મિક્સ કરો. ઉપર વઘાર કરો શીંગદાણા અને કાજુ નાંખો. ઉપર કોપરા નું છીણ અને લીમડો મુકી. સર્વ કરો.
Similar Recipes
-
-
-
દહીં પૌવા (Dahi pauva recipe in Gujarati)
આ વાનગી ઉનાળામાં ખુબ જ ગરમી માં સાંજે ખાવા નુ મન ના થાય એટલે દહીં પેટ ને ઠંડક આપે... પૌવા પાચન માટે હલકાં હોવાથી આ વાનગી ખાવા ની ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
દડપે પોહે (Dadpe Pohe Recipe In Gujarati)
#DIWALI2021આ મહારાષ્ટ્ર ની ડીશ છે આને સવારે નાસ્તા માં કે બ્રન્ચ માં લઇ શકાય છે.. Daxita Shah -
ગોપાલકાલા
#RB16ગોપાલકાલા એ ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન રેસિપી છે. જન્માષ્ટમી ના દિવસે બનાવાય છે. Daxita Shah -
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#week5 ઈન્દોરી પૌવા એકદમ હલકા ફૂલકા અને તેના દરેક પૌવા છુટા હોવાના કારણ થી તેમજ આ વાનગી ખાવામાં એકદમ હલકી અને ટેસ્ટી હોવાથી બધાને ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati #cookpadindia#breakfastrecipe Khyati Trivedi -
-
-
-
-
-
-
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MFFમકાઈ ની ઘણી જ વાનગી બનેછે આજે મેં અહીં યા લીલી મકાઇ માંથી ઈડલી બનાવી છે Pinal Patel -
બટાકા પૌવા(Potato Pauva Recipe in Gujarati)
બટાકા પૌવા ગુજરાતી બ્રેકફાસ્ટ તરીકે સુપર છેબધા ગુજરાતી ઓ ના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટાકા પૌવા બનાવીએ તો ગળપણ ખટાશ એકબીજામાં ભળી શકતા નથીઆપણે જ્યારે ખાઇએ ત્યારે પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ અલગ-અલગ આવે છેશું તમારે પણ આવું થાય છે?તમે ક્યારેય શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા પછી ત્યાં ના બટાકા પૌવા ખાધા છે??તેના બટાકા પૌવા નો ટેસ્ટ સરસ છે ગળપણ અને ખટાશ બંને બેલેન્સમાં અને એકબીજામાં ભળી જાય તેવા હોય છેતમારે પણ આ બટાકા પૌવા બનાવવા હોય તો તમે મારી જોઈ શકો છો#GA4#week7 Rachana Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16045894
ટિપ્પણીઓ (3)