રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને 2 વખત ધોઈ લો 5 મિનિટ રહેવા દો.
- 2
દહીં મને ખાંડ અને મીઠું નાખી મિક્સ કરો. કાજુ અને શીંગ દાણા તેલ મને તળી લો.
- 3
એક વાઘરીયામાં તેલ મુકો જીરું મરચાં અને લીમડો નાખી વઘાર તૈયાર કરો
- 4
પૌવા મને દહીંનાખી મિક્સ કરો. ઉપર વઘાર કરો શીંગદાણા અને કાજુ નાંખો. ઉપર કોપરા નું છીણ અને લીમડો મુકી. સર્વ કરો.
Similar Recipes
-
-
-
દહીં પૌવા (Dahi pauva recipe in Gujarati)
આ વાનગી ઉનાળામાં ખુબ જ ગરમી માં સાંજે ખાવા નુ મન ના થાય એટલે દહીં પેટ ને ઠંડક આપે... પૌવા પાચન માટે હલકાં હોવાથી આ વાનગી ખાવા ની ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
દડપે પોહે (Dadpe Pohe Recipe In Gujarati)
#DIWALI2021આ મહારાષ્ટ્ર ની ડીશ છે આને સવારે નાસ્તા માં કે બ્રન્ચ માં લઇ શકાય છે.. Daxita Shah -
ગોપાલકાલા
#RB16ગોપાલકાલા એ ઓથેન્ટિક મહારાષ્ટ્રીયન રેસિપી છે. જન્માષ્ટમી ના દિવસે બનાવાય છે. Daxita Shah -
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#week5 ઈન્દોરી પૌવા એકદમ હલકા ફૂલકા અને તેના દરેક પૌવા છુટા હોવાના કારણ થી તેમજ આ વાનગી ખાવામાં એકદમ હલકી અને ટેસ્ટી હોવાથી બધાને ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati #cookpadindia#breakfastrecipe Khyati Trivedi -
-
-
-
-
-
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MFFમકાઈ ની ઘણી જ વાનગી બનેછે આજે મેં અહીં યા લીલી મકાઇ માંથી ઈડલી બનાવી છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16045894
ટિપ્પણીઓ (3)