સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Valu Pani
Valu Pani @Jigisha_paresh
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૫ નંગસરગવાની શીંગ
  2. ૪ ચમચીતેલ વઘાર માટે
  3. ૧/૨ ચમચીજીરું
  4. ૨-૪લવિંગ
  5. ૨ ટુકડાતજ
  6. ૧ ડાળખીમીઠો લીમડો
  7. ૩ ચમચીચણા નો લોટ
  8. હળદર સ્વાદ પ્રમાણે
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ખાંડ સ્વાદ મુજબ
  11. ૧ ચમચીલસણની પેસ્ટ
  12. લીલું મરચું સમારેલું
  13. કોથમીર સમારેલી સ્વાદ મુજબ
  14. ૧ લીટરછાસ
  15. ૨ નંગટામેટાં સમારેલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શીંગ ના નાના ટુકડા કરી બાફી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકીને તેમાં જીરૂનો વઘાર કરો તજ, લવિંગ, લીમડો બધું જ ઉમેરો. લસણની પેસ્ટ ઉમેરો.ટામેટા ઉમેરો.અને સાંતળો.

  2. 2

    હવે શીંગ નાખો. પછી એક વાસણ માં છાસ લઈ તેમાં ચણાનો લોટ,મીઠું અને ખાંડ નાખી હેન્ડ બ્લેન્ડર ફેરવો. હવે આ છાસ શીંગ ના વઘાર મા રેડી દો. થોડીવાર ઉકળવા દો. અને પછી કોથમીર નાંખી સર્વ કરો.

  3. 3

    સરગવાની કઢી સ્વાદ મા પણ સરસ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Valu Pani
Valu Pani @Jigisha_paresh
પર
salad , juse, sabji ,all i like.
વધુ વાંચો

Similar Recipes