સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

patel dipal @cook_26495419
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની શીંગ ને ધોઈ ને કટકા કરી ને થોડું મીઠુ નાંખી બાફી લો
- 2
એક તપેલી માં વગાર માટે તેલ અને ઘી બંને મુકો તેમાં સૂકા લાલ મરચા, રાઇ, મીઠાં લીમડા ના પાન, હિંગ, પીસેલા આદુ મરચાં અને લસણ ઉમેરી સાંતળી લો તેમાંજ ચણા નો લોટ નાખી હલાવી લો ધીમે તાપે થોડો શેકાવા દો પછી તેમાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
તેમાં બાફેલી સરગવાની શીંગ ઉમેરી દો બાફેલાં પાણી સાથે અને બરાબર ઉકળવા દો ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોફ્યૂજન કઢી એટલે નામ આપવામા આ આવ્યું છે કે જેમાં શીંગ દાણા, બટાકા ને સરગવો બધા નો ઉપયોગ કરી ખૂબ સ્વાદીષ્ટ કઢી બને છે જેને રોટલા સાથે ખાવાં ની મજા આવે છે અને કઢી ઘટ્ટ હોવાથી શાક ની જરૂર રહેતી નથી.Namrataba parmar
-
-
-
-
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVCAuthentic રીતે બનાવેલી કઢી દરેક ગુજરાતી ના ઘર માં બનતી હોય છે મે પણ એ જ રીતે બનાવી છે .સરગવો માનવ શરીર માટે ચમત્કારિક છે એટલે ગમે તે ફોર્મ માં એ ખાવો જ જોઇએ.. Sangita Vyas -
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#Cookpadindia#Cookpadgujaratiશીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી મેં પણ પહેલી વાર જ બનાવી.. પાલક ને આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ પણ કઢી મા મેં આજે બનાવી જોઈ.. ખૂબ સરસ કલર પણ થયો અને સ્વાદ મા પણ એકદમ સરસ બની...🥰 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
-
-
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)#AM1આ કઢી મેં પણ પહેલી વાર જ બનાવી.. પાલક ને આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ પણ કઢી મા મેં આજે બનાવી જોઈ.. ખૂબ સરસ કલર પણ થયો અને સ્વાદ મા પણ એકદમ સરસ બની...🥰 Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15361920
ટિપ્પણીઓ (2)