ઘટકો

30,મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકો બાસમતી ચોખા
  2. 2 નંગસીમલા મરચા ઝીણા સુધારવા
  3. મીઠું સ્વાદમુજબ
  4. 2 ચમચી સેઝવાન મસાલો
  5. વઘાર માટે ઘી
  6. 1 ટુકડો તજ
  7. લવિંગ
  8. તેજ પતા

રાંધવાની સૂચનાઓ

30,મિનિટ
  1. 1

    પહેલા ભાત ને છુટા રાધી લેવા,એક લોયા મા વઘાર માટે ઘી મુકવુ ઘી ગરમ થઈ જાય એટલે,તજ,લવિંગ નાખી ઝીણા સમારેલ સીમલા મરચા નાખવા મરચા જરા થઈ જાય એટલે સેઝવાન મસાલો નાખી હલાવવુ ત્યાર બાદ રાધેલો ભાત ઊમેરવો

  2. 2

    મીઠું સ્વાદમુજબ નાખી બરોબર મિક્ષ કરવુ

  3. 3

    આમા બીજા વેજીટેબલ પણ નાખી શકાય

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

Similar Recipes