કોર્ન પનીર સેન્ડવીચ (Corn Paneer Sandwich Recipe In Gujarati)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગમકાઈ
  2. 1/2 કપ પનીર
  3. 1/2 નંગ કેપ્સીકમ
  4. 1ડુંગળી
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 કપ લીલી ચટણી
  7. મીઠું સ્વાદમુજબ
  8. ચાટ મસાલો સ્વાદ મુજબ
  9. બટર જરૂર મુજબ
  10. ૪-૬બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી અને કેપ્સીકમ ને સમારી લો.

  2. 2

    સૌપ્રથમ મકાઈને બાફી તેના દાણા કાઢી લો. એક બાઉલમાં પનીર, ડુંગળી, કેપ્સીકમ લો. તેમાં મીઠું, લાલ મરચું,ચાટ મસાલો ઉમેરો.

  3. 3

    બ્રેડ પર લીલી ચટણી લગાડો. બ્રેડ પર સ્ટફિંગ મૂકો. બટર લગાડી બ્રેડને શેકી સેન્ડવીચ ને કેચઅપ સાથે સર્વ કરો. તૈયાર છે સ્ટ્રીટ સ્ટાઇલ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes