હરિયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ થી ૪૫ મિનિટ
બે વ્યક્તિ
  1. 50 ગ્રામબાસમતી ચોખા
  2. 1/2 વાટકી પાલકની પૂરી
  3. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  4. 2 નંગતજ લવિંગ તમાલપત્ર
  5. 2 ચમચીઘી ૨ ચમચા તેલ
  6. 1/2 ચમચી જીરૂ એક ચમચી ગરમ મસાલો
  7. 1/2 વાટકી વટાણા
  8. ૧ નંગગાજર
  9. ૨ નંગ ડુંગળી
  10. જરૂર મુજબ મીઠું
  11. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા ચોખાને ધોઈને પલાળી લેવા ત્યારબાદ તપેલીમાં ગરમ પાણી મૂકી તેમાં તજ લવિંગ તમાલપત્ર નાખી દેવા ત્યારબાદ તેમાં ચોખા નાખી દેવા

  2. 2

    ત્યારબાદ ડુંગળીને ઝીણી સુધારી લેવી ગાજર ને ઝીણા સુધારી લેવા ભાત તૈયાર થઈ જાય એટલે તેને વસાવી લેવા

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં ઘી તેલ મૂકી તેમાં જીરું નાંખવું તમાલપત્ર તજ લવિંગ હિંગ નાંખવી પછી તેમાં ડુંગળી ગાજર સાંતળી લેવું આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી

  4. 4

    બધું સારી રીતના મિક્સ થઈ જાય એટલે તેની અંદર પાલકની પ્યુરી નાખી દેવી મીઠું ગરમ મસાલો નાખવો ત્યારબાદ તેમાં ભાગ નાખી દેવા બધું સારી રીતના મિક્સ થઈ જાય એટલે ઉપરથી કોથમીર ભભરાવી દેવી

  5. 5

    આ સાથે હરિયાળી પુલાવ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

ટિપ્પણીઓ

Similar Recipes