દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Priti Soni
Priti Soni @pritisoni

# cookpadindia
# cookpadgujrati
# home made

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 1 વાટકીછીણેલી દૂધી
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી હળદર
  7. તેલ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક લોયામાં ઘઉં નો લોટ લો

  2. 2

    લોટમાં છીણેલી દૂધી અને લસણની પેસ્ટ ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં મરચું હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો

  4. 4

    હવે તેમાં મોણ જેટલું તેલ નાખી બધું બરાબર મિક્સ કરી

  5. 5

    જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો પછી તેને ૩૦ મિનિટ ઢાંકીને મૂકી દો

  6. 6

    1/2 કલાક રેસ્ટ આપ્યા પછી કણકમાંથી લૂઆ તૈયાર કરો

  7. 7

    હવે તેને વણી અને તેલથી શેકી લો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Soni
Priti Soni @pritisoni
પર
મને રસોઇ બનાવવાનો બહુસોખ છે.નવી વાનગીઓ શીખવી અને શિખાડવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes