શક્કરટેટી નો પનો(sakarteti no pano recipe in Gujarati)

Bina Mithani @MrsBina
ફળ ખાનાર દરેક વ્યકિત બારેમાસ નિરોગી રહે છે.હાલ માં ઉનાળા ની સિઝન ચાલી રહી છે.ટેટી ખાવાં થી કયારેય પાણી ની ઉણપ નહીં થાય.તેમાં પ્રોટીન, કોર્બોહાઈટ્રેડ એવાં ઘણાંબધાં વિટામીન રહેલાં છે.ઉનાળા માં પુષ્કળ પ્રમાણ માં સેવન કરવું જોઈએ.
શક્કરટેટી નો પનો(sakarteti no pano recipe in Gujarati)
ફળ ખાનાર દરેક વ્યકિત બારેમાસ નિરોગી રહે છે.હાલ માં ઉનાળા ની સિઝન ચાલી રહી છે.ટેટી ખાવાં થી કયારેય પાણી ની ઉણપ નહીં થાય.તેમાં પ્રોટીન, કોર્બોહાઈટ્રેડ એવાં ઘણાંબધાં વિટામીન રહેલાં છે.ઉનાળા માં પુષ્કળ પ્રમાણ માં સેવન કરવું જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટેસ્ટી ને ધોઈ વચ્ચે કટ્ટ કરી છાલ કાઢી નાના પીસ માં સમારવાં.
- 2
જો જરૂર હોય તો ખાંડ અને લીંબુ મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો.
Similar Recipes
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe in Gujarati)
#SVC#Summer_special#Cookpadgujarati#CookpadIndia શક્કરટેટી ઉનાળાના દિવસોમાં આવતા એક મહત્વપૂર્ણ ફળ છે. એમાં રહેલા એંટીઓક્સીડેંટ , વિટામિન સી અને બીટા કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. એમાં રહેલા પાણી ડિહાઈડ્રેશનની સમસ્યા નહી થાય. વજન ઓછા કરવા માટે શક્કરટેટી ખૂબ ઉપયોગી છે. કારણકે એમાં ફાઈબર અને પાણી વધારે માત્રામાં હોય છે. એમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે. Daxa Parmar -
જાંબુ શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની કમી થશે નહીં.Sonal Gaurav Suthar
-
-
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
-
મસ્કમેલન મિલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
હાલ ની ધોમધખતા તાપમાં કંઈ ઠંડુ મળી જાય તો મજા પડી જાય. અને હમણાં સક્કરટેટી ની સિઝન ચાલી રહી છે તો આજે હું લઈ ને આવી છું માસ્કમેલન મિલ્ક શેક જે ચોક્કસ તમારી ગરમી માં રાહત આપશે.#સમર Charmi Shah -
-
-
-
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe In Gujarati)
#SUMMERSPECIAL#SVCગરમીઓમાં ખાસ કરીને આપણી ખોરાકી પર ભારે અસર થતી હોય છે. તેમા પણ એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તો લૂં પહેલા લાગી જતી હોય છે. સાથેજ અમુક લોકો તો ડિહાઈડ્રેશનનો શિકાર પણ થતા હોય છે. એ વાત તો તમે માનતાજ હશો કે ગરમીમાં ફ્રુટ ખાવાની અલગજ મજા આવતી હોય છે. તેમા પણ શક્કરટેટી તો સૌ કોઈની પ્રીય છે. ગરમીમાં શક્કર ટેટી ખાવાથી આપણા શરીરને અણધાર્યા ફાયદાઓ મળી રહેતા હોય છે. માત્ર એક ડિશ શક્કર ટેટી ખાવાથી આપણા શરીરમાં જો પાણીની ઉણપ પણ રહેલી હોય તો તે દૂર થઈ જતી હોય છે. તેના પાછળનું કારણ છે કે શક્કર ટેટીમાં વિટામીન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે આપણા શરીરમાં ક્યારેય પણ પાણીની ઉણપ નથી સર્જાતી.શક્કર ટેટીમાં વિટામીન સી, આયર્ન તેમજ વિટામીન બી જેવા તત્વો પણ રહેલા હોય છે. જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. આ ઉપરાંત આપણા શરીરમાં પોટેશિયમ કોપર, ફાયબર, વિટામિન એ અને મેગ્નેશિયમ પણ રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા પણ નથી સર્જાતી અને ગરમીમાં પણ શરીરને ઘણા લાભ મળી રહેતા હોય છે. Riddhi Dholakia -
જામફળ-દાડમ નો જ્યુસ(jamfal dadama no juice recipe in Gujarati)
જામફળ સેવન થી રોગ પ્રતિકારક શકિત વધે છે. જેને વારંવાર શરદી ખાંસી ની સમસ્યા થાય છે.જામફળ નો ઉપયોગ કરવાંથી દૂર થાય છે.દાડમ માં વિટામીન C અને B રહેલાં છે.સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાં માં મદદ કરે છે.આ બંને સાથે નો મિક્સ જ્યુસ ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Bina Mithani -
-
-
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
#Summer Special Drinkગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે. Arpita Shah -
પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)
#immunityપાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે. Shilpa Kikani 1 -
વોટરમેલન જુયસ (Watermelon Juice Recipe In Gujarati)
# ઉનાળા માં ભર પૂર પ્રમાણ માં મળે છે. ગરમી માં ખાવા થી શરીર ને બહુ જ ઠંડક મળે છે. તેમાં પાણી નું પ્રમાણ બહુ જ હોય છે. તેને સમારી ને ખાઈ શકાય છે અથવા તો જુયસ કે સ્મુધિ ફોર્મ માં પી શકાય છે. Arpita Shah -
મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)
અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊 Dimple prajapati -
શકકર ટેટી પનો (Shakkar Teti Pano Recipe In Gujarati)
આ એક ઉનાળું ફળ છે, ગરમી ની સીઝન નું ફ્રૂટ છે નુટ્રીશિયન અને પાણી થી ભરપૂર હોઈ છે, એને સમારી, છીણી, અને જૂયસ ના રૂપ માં ખાઈ શકાય છે Bina Talati -
શક્કરટેટી નો જ્યુસ (Musk Melon Juice Recipe In Gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શકરટેટી નો જ્યુસ શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે આ જ્યુસ બનાવવા નો ખૂબ જ સિમ્પલ છે ચાલો મિત્રો તેની રેસીપી જોઇએ Khushi Trivedi -
-
શક્કરટેટી સ્મુધી(sahkkartati smoothie recipe in Gujarati)
#NFR સવાર ની ભાગદોડ માં ઝડપ થી સ્વાદિષ્ટ તૈયાર થઈ જાય છે અને પેટ પણ ભરેલું રાખે છે.ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે.બાળકો પણ આસાની થી બનાવી શકે છે.બ્રેક ફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Mithani -
તરબૂચ ફુદીના જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
#NFR ઉનાળા માં તરબૂચ ની મજા કંઇક ઓર જ છે. તે શરીર ની ગરમી દૂર કરવા ઉપરાંત પેટ માં ઠંડક કરે છે. Varsha Dave -
શક્કરટેટી લેમોનેડ (Musk Melon lemonade recipe in Gujarati)
#સમર#પોસ્ટ5શક્કર ટેટી જે સમર નું પ્રખ્યાત ફળ માનવામાં આવે છે એ શરીર ને ઠંડક પ્રદાન કરે છે. પેટ ને ઠંડક આપવાની જોડે એ શર્કરા અને સ્ફૂર્તિ પણ પ્રદાન કરે છે. એનું લેમોનેડ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Khyati Dhaval Chauhan -
સ્ટ્રોબેરી મિલ્કશેક(strawberry milkshake recipe in Gujarati)
સિઝન માં 2-3 મહિના મળતી સ્ટ્રોબેરી મન ભરી ને ખાવાં જેવું ફળ છે.જેનો ઉપયોગ આઇસક્રીમ,કેક,શેક વગેરે બનાવવામાં કરી શકાય.વિટામીન સી ખૂબ પ્રમાણ માં મળે છે. Bina Mithani -
ફુદીના જલજીરા (Mint Jaljeera Recipe in Gujarati)
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ શરબત, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં આપણે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા આ જલજીરા માં ફુદીના ના પાન ઉમેરી રીફ્રેશીંગ પુદીના જલ જીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. Daxa Parmar -
મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati)
આ રાયતું મેં અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે તો ગરમી માં ઠંડકઆપે એવું મિક્સ ફળ અને સૂકો મેવો નું રાયતું બનાવ્યું છે જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ઠંડુ છે. Naina Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16115784
ટિપ્પણીઓ