વડા પાવ (Vada pav recipe in Gujarati)

#SF
#cookpadgujarati
#cookpadindia
#cookpad
વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે.
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF
#cookpadgujarati
#cookpadindia
#cookpad
વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બેટર બનાવવા માટે:
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં હાથથી પીસેલો અજમો, સ્વાદ અનુસાર મીઠું, ચપટી બેકિંગ સોડા અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી મીડીયમ થીક બેટર તૈયાર કરવાનું છે. આ બેટરને પંદર થી વીસ મિનિટ માટે ઢાંકી ને સાઈડ પર રાખી દેવાનું છે. - 2
બટેટાનો માવો બનાવવા માટે:
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, આદુ, મરચાં, લસણ ઉમેરી બરાબર રીતે સાતળી લેવાનું છે. ત્યારબાદ તેમાં હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી મેશ કરેલા બટાકા ઉમેરવાના છે. - 3
હવે તેમાં ગરમ મસાલો, લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આ માવો ઠરે એટલે તેના બોલ્સ બનાવી લેવાના છે.
- 4
વડા બનાવવા માટે:
તળવા માટે જરૂરિયાત મુજબ તેલ ગરમ મૂકી, તૈયાર કરેલા બેટરમાં તૈયાર કરેલા બટાકાના બોલ્સને ડીપ કરી આ તેલમાં તળીને વડા તૈયાર કરવાના છે. - 5
વડાપાવ એસેમ્બલ કરવા માટે:
પાવને વચ્ચેથી કટ કરી તેમાં બંને સાઇડ ગ્રીન ચટણી લગાવવાની છે. હવે તેના પર લસણની સૂકી ચટણી લગાવી તેમાં વચ્ચે તૈયાર કરેલું વડુ મુકવાનું છે તેની સાથે તળેલું લીલું મરચું મુકી ગરમાગરમ સર્વ કરી શકાય. - 6
તો અહીંયા મુંબઈ ફેમસ સ્ટ્રીટ ફૂડ વડાપાવ તૈયાર છે.
- 7
- 8
- 9
Similar Recipes
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
પાવ વડા (Pav Vada Recipe In Gujarati)
પાવ વડા Pav Vadaઆપડે તો વડા પાવ ખૂબ ખાઈએ છીએ પણ આજે આપડે પાવ વડા કરીશું.ચાલો બનાવીએ પાવ વડા Deepa Patel -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
વડા પાવ#FDS #ફ્રેંન્ડશીપ_ડે_સ્પેશીયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી ખાસ એક જ ફ્રેન્ડ છે. અમારી 42 વર્ષ ની ફ્રેન્ડશીપ છે.જ્યારે સ્કૂલ ને કોલેજ માં હતાં , ત્યારે ખાઉ ગલ્લી ની રેકડી પર ખાવાનો ખૂબ જ શોખ હતો . ખાસ તો મુંબઈ નાં વડાપાવ . મુંબઈ ની પહેચાન, ખાઉ ગલ્લી ની શાન, ગરમાગરમ વડા પાવ . Manisha Sampat -
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા Heena Upadhyay -
ઉલ્ટા વડાપાઉં (Ulta Vada Pav Recipe In Gujarati)
ઉલ્ટા વડાપાવ એ સુરતની સ્ટ્રીટ ફુડ રેસીપી છે.વડાપાવ તો બધાએ ખાધા જ હશે પણ ઉલ્ટા વડાપાવ નવું વર્ઝન છે તો તમે જરૂર ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ATW1 #TheChefStory Nisha Soni -
ઓઇલ ફી વડા પાઉં (Oil Free Vada Pav Recipe In Gujarati)
#AsahiKaseiIndia આજે મેં આ કોન્ટેસ્ટ માટે વડાપાવ નું ખૂબ જ હેલ્થ વર્જન કરેલ છે તેમાં મે વડા તળેલા ની બદલે સ્ટિમ કરેલ છે જેનો સ્વાદ માં એવો કોઈ ફેર નથી લાગતો પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.... Bansi Kotecha -
બટાકા વડા (Batata vada recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati#cookpadindia બટાકા વડા એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ઘણી પ્રચલિત અને પ્રિય હોય છે. આ ઉપરાંત બટાકા વડા મુંબઈનું પણ ખૂબ જ ફેમસ એવું એક સ્ટ્રીટ ફૂડ છે. બટાકાના માવામાંથી બનાવવામાં આવતા બટાકા વડા બનાવવા ખૂબ જ સરળ છે. બટાકા વડા ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી બની જાય છે. સવાર કે સાંજના નાસ્તામાં કે કોઈપણ જમણવાર વખતે આ વાનગી ફરસાણ તરીકે સર્વ કરવામાં આવે છે. મીઠાઈ અને પુરીની સાથે આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
બટર મસાલા વડા પાવ (Butter Masala Vada Paav Recipe In Gujarati)
#LOરાતના જમવામાં વડાપાવ બનાવ્યા હતા તેમાંથી વડા બચ્યા હતા એમાંથી મે સવારના બ્રેકફાસ્ટ માટે બટર મસાલા વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઝડપથી બની જાય છે. 😋 Falguni Shah -
વડા પાવ (vada pav recipe in Gujarati (
વડા પાવ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખપોલી વડા પાવ આમ તો આ સામાન્ય વાનગી છે લગભગ બધા જ બનાવે છે પરંતુ મે થોડા ફેરફાર સાથે બનાવી છે ચીઝ સાથે નવો ટેસ્ટ આપયો છે આશા કરુ છુ બધા ને ગમશે વરસાદ ની મોસમમાં ખુબ મઝા આવે છે Kokila Patel -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ પાવ બટાકા સૂરતી સ્ટ્રીટ ફૂડ છે....નવસારી સૂરતનું છે. Krishna Dholakia -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
બટેટા વડા (bateta vada recipe in gujarati)
બધા ના ફેવરિટ, આ વરસાદી વાતાવરણ માં જો ગરમા ગરમ વડા મળી જાય તો તો સોને પે સુહાગા જેવી વાત થાઈ હો. આજ સન્ડે છે તો બધા ફ્રી, બાળકો ઓનલાઇન હોમવર્ક માંથી પણ ફ્રી, હું પણ પ્રાઈમરી ટીચર છુ તો હું પણ ફ્રી. Bhavna Lodhiya -
ઠાણે સિટી ફેમસ ગજાનન વડા પાવ (Thane City Famous Gajanan Vada Pav Recipe In Guajarati)
વડા પાવ (Thane city famous street food india _Gajanan Vada Pav)આમચી મુંબઈ જ્ય મહારાષ્ટ્ર 🍽મુંબઈ એક મહાનગરી છે. જેમા કરોડો લોકો રહેછે. દરેક સ્ટેશન થી લઇને ગલી,ગલીમાં આ વડાપાવ, વિવિધ પ્રકારના ભજિયાં ફેમશ છે. જે દરેકને ભાવે એવી આ વાનગીઓનો સમુહ છે. એમાંથી આજે મેં ગજાનન સ્ટ્રીટ ફુડની રેસિપી બનાવી છે.ગજાનન 1978માં સૌ પ્રથમ થાણામાં નાની શોપ બની. તેમાંથી આજે ઍ મુંબઈમાં ઘણી બધી જગ્યાએ બની છે.42 વર્ષથી આ ગજાનન વડાપાવ અને ભજિયાં લોકોની 1no ની પસંદગી છે. થાણામાં 2no પર આ શોપ આવે છે. આ વડાપાવની ખાસીયત એ છે કે તેની સાથે બેસનની ચટણી,ઠેચા અને કોકોનટ ડ્રાય ચટણી,લીલાં તળેલા મરચાં પાન પર સર્વ કરી ને આપે છે. આજે પણ ગજાનન વડાપાવ ટ્રેડિશનલ રીતે જ વડાપાવ અને ભજિયાંનો વ્યવસાય કરે છે. એજ સ્વાદ મુજબ અને રીત સાથે મેં પણ અહીં વડાપાવ અને ભજિયાં, ચટણી રેડી કરેલ છે. તમને બધાંને જરૂરથી પસંદ આવશે એવી આ સ્ટ્રીટ ફુડ છે.#CT#Cookpadindia#Cookpadgujrati#GAJANAN VADAPAV THANE STREET FOOD Vaishali Thaker -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
પાવ ગાંઠિયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જભાવનગર નું વર્ષોથી ફેમસ એવું સ્ટ્રીટ ફુડ એટલે પાંવ - ગાંઠિયા.. લચ્છુનાં ફેમસ પાવ-ગાંઠિયા. આજે પાવ અને ગાંઠિયા તૈયાર લાવી તેની વિશેષ ચટણી ઘરે બનાવી છે. જે બહુ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WD#cookpadgujarati#cookpadindiaઆપણાં જીવન માં કોઈ પણ મહત્વ ની ઘટના, શીખ, જ્ઞાન માટે કોઈ ને કોઈ પ્રેરણા જરૂર થી હોય છે. જ્યારે રસોઈકલા ની વાત આવે ત્યારે બાળપણ માં આપણી માતા, દાદી, નાની, બહેન વગેરે વડીલો જ આપણી પહેલી પ્રેરણા હોઈ છે. જેમ જેમ સમય પસાર થાય ત્યારબાદ આ પ્રેરણા ની સૂચિ માં વધારો થાય છે. નામી શેફ, ગ્રૂપ ના સાથી હોમ શેફ્સ પણ આપણી પ્રેરણા બને છે.આ વિમન્સ ડે પર આ વ્યંજન હું મારી મોટી બહેન ને અર્પણ ( dedicate ) કરું છું,જે મારી માતા પછી પહેલી પ્રેરણા છે તેમની રસોઈકલા ની સૂઝબૂઝ થી હું ઘણું શીખી છું અને હજી હું શીખી જ રહી છું.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં એ પોતાની પ્રખ્યાતી ભારતભર માં ફેલાવી છે અને તેને કોઈ ઓળખ ની જરૂર નથી. વડા પાઉં ,મારી બહેન ને બહુ પ્રિય છે અને મને પણ😋. Deepa Rupani -
-
ગાલિઁક વડાપાઉ(Garlic Vadapav recipe in Gujarati)
#વેસ્ટવડાપાઉનું નામ લેતા જ સાથે મુંબઈનુ નામ આવે છે. વડાપાઉની શરૂઆત અશોક વૈદ્ય એ ઈ.સ.1971 મા દાદર સ્ટેશનથી કરી હતી. આમ તો બટાકા વડા પોર્ટુગીઝ વખત ના કહેવાય છે. પરંતુ વડાને પાઉ અને ચટણી સાથે મુકીને પિરસવાનું શ્રેય તો મુંબઈ ને આપવુ જ રહયું. અને ત્યારથી વડાપાઉ ને મુંબઈવાસીઓ એ ફરસાણ તરીકે અપનાવ્યું. એટલું જ નહીં, આ ફરસાણ મુંબઈ માં એટલું લોકપ્રિય બન્યું કે દર વર્ષે 23 ઓગસ્ટ ને વડાપાવ દિવસ મનાવવા માં આવે છે. મે આજે ગાર્લિક વડાપાવ બનાવ્યા છે. એકદમ ટેસ્ટી બન્યા. તમે પણ ચોક્કસ બનાવજો ગાર્લિક વડાપાઉ Jigna Vaghela -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
બટાકા વડા (આલુ બોનડા)(bataka vada recipe in gujarati)
#superchef3_post2#Monsoonspecialગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Sheetal Chovatiya -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
મિસલ પાવ એ મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મિસલ પાવ ફણગાવેલા મઠ અને મગ માંથી બનાવવામાં આવે છે જેમાં તાજા શેકેલા અને વાટેલા મસાલા ઉમેરવાથી એક અલગ જ પ્રકાર નો સ્વાદ અને સુગંધ આવે છે. મિસલ પાવ એકદમ તીખી, તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. મિસલ ને ચવાણું અથવા ચેવડા અને પાવ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
(બટાકા વડા ( Bataka vada recipe in Gujarati)
#trend2#week2મુંબઇ નું નામ આવે એટલે સોંથી પેલા વડા પાવ યાદ આવે મુંબઇ નું સોંથી ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે વડા પાવ .તો આજે મેં ઐયા બટેટા વડા પણ મુંબઇયા રીતે બનાવ્યા છે.. Dimple Solanki -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#GA 4#week1## બટાટા વડા અત્યારે નવરાત્રી નજીક માં આવી રહી છે ત્યારે શરદપૂનમના દિવસે લગભગ દરેક ગુજરાતીના ઘરે દુધ પૌવા ની સાથે બટાકા વડા બનાવવામાં આવે છેમારા ઘરે તો શરદપૂનમે આ જ મેનું હોય છેઅને તમારા ઘરે??અમુક વસ્તુઓ પેહલા ના લોકો વડીલો ખુબ જ સારી બનાવતા હોય છે જાણે તેમનાં હાથમાં જાદુ હોય તેવી રીતે જ એકધારા ટેસ્ટ આવે એવી જઅમારા ઘરમાં બટાકા વડા પણ મારા સાસુ ખુબ સરસ બનાવે છેઆ રેસિપી હું મારા સાસુ માં પાસેથી શીખી છુંતેમના બટાકા વડા ખૂબ જ ટેસ્ટી બને છેતમારા બધા સગા સંબંધીઓ તેમના હાથના બટાકા વડા ખૂબ વખાણે છેહવે તો મને પણ તેવા ટેસ્ટ બનાવતા આવડી ગયા છેતમે પણ આવી રીતે બટાકા વડા બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
વડાપાવ(vada pav recipe in Gujarati)
વડાપાવ મહારાષ્ટ્ર નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જેમાં પાવને વચ્ચેના ભાગમાંથી કાપી લસણની ચટણી તથા બટેટા વડાં ને વચ્ચે મૂકી અને તીખા મરચા સાથે પીરસવામાં આવે છે ખાવામાં તીખું અને ખૂબ જ ટેસ્ટી ફૂડ છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Sonal Shah
More Recipes
ટિપ્પણીઓ (59)