મેથી મસાલા પૂરી

Neeta Rajput
Neeta Rajput @cook_33273358

મેથી મસાલા પૂરી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીઘઉં નો કરકરો લોટ,
  2. ૨ ચમચી ઢોકળા નો કરકરો લોટ,
  3. ૧ ચમચીકસૂરી મેથી
  4. મીઠું
  5. મોણ માટે તેલ
  6. ૧ ચમચીજીરાનો ભૂકો
  7. તળવા માટે તેલ
  8. રાયતા માટે દહીં
  9. કાકડી નુ ખમણ
  10. જીરુ પાઉડર
  11. મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    લોટ બે ભેગા કરી તેમા મોણ નાખી મેથી ને જીરુ મીઠું નાખીને પાણી થી કઠણ લોટ બાંધી ૧૦ મિનિટ રાખી મુકવુ

  2. 2

    હવે પૂરી કરી તડી લેવું

  3. 3

    હવે દહીં માં કાકડી નાખી જીરુ મીઠું નાખીને પૂરી સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Rajput
Neeta Rajput @cook_33273358
પર

Similar Recipes