પૂરી(Puri Recipe in Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar

#GA4
#week9
#મૈંદા
#ફ્રાઇડ
#પૂરી
દિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી

પૂરી(Puri Recipe in Gujarati)

#GA4
#week9
#મૈંદા
#ફ્રાઇડ
#પૂરી
દિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30minit
  1. 1 કપમૈંદા
  2. 1 કપઘઉં નો લોટ
  3. મીઠું સ્વાદમુજબ
  4. 1 ચમચીઅજમા
  5. 1 ચમચીજીરું
  6. 1 ચમચીકસૂરી મેથી
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીમરી નો ભૂકો
  9. 4 ચમચીતેલ મોણ માટે
  10. તેલ તળવા માટે
  11. પાણી લોટ બાંધવા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30minit
  1. 1

    સૌ પ્રથમ 1કપ મૈંદા 1કપ ઘઉં નો લોટ લઇ તેમાંઉપર જણાવેલ મસાલા નાખી પૂરી નો લોટ બાંધીશુ

  2. 2

    હવે અલગ અલગ શેપ માં બધી પૂરી વણી લેશુ

  3. 3

    મેં અહીં પેલા પડ વારી પૂરી પેની પાસ્તા પૂરી કારેલા પૂરી રીંગ પૂરી બનાવી છે

  4. 4

    બધી પૂરી ને તરી ને એર ટાઈટ ડબા માં સ્ટોર કરીશુ

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ એવી ખાસ્તા નમકીન પૂરી /મઠરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes