મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો, કસૂરી મેથી, મીઠુ, ચાટમસાલો અને ઘી નુ મોણ નાખી લોટ બાંધો. હવે તેના નાના લુવા તૈયાર કરો. તેમાં તેની ઉપર મેંદો બભારાવી પૂરી વણી લો. બધી પૂરી ને વણી લો.
- 2
હવે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે પૂરી ને તળી લો. એવી રીતે બધીજ પૂરી તળી લો. તો તૈયાર છે મેથી મસાલા પૂરી. આ પૂરી એમનેમ પણ ખવાય છે અને ચા, કોફી ને દૂધ જોડ઼ે પૂરી ખાવાની મજા આવે છે. હવે તેને સર્વિન્ગ પ્લેટ માં સર્વ કરો.
- 3
Similar Recipes
-
-
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
-
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝન માં બહાર જવા નું ઓછું થાય.. ઘરે બેઠાં ફિલ્મ કે વેબ સીરીઝ જોતાં, બાળકો ને ભણતા કે ભણાવતા ભૂખ લાગે તો આવી કડક મેથી મસાલા પૂરી બનાવી રાખો તો ચા સાથે ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
મસાલા મેથી પૂરી(Masala Methi Poori Recipe in Gujarati)
#GA4#week9#puriગુજરાતી ઓ ના ઘરે નાસ્તા માં મસાલા પૂરી અચુક હોય જ છે.આડા્ય પૂરી હોવા થી લાંબો સમય સાંચવી શકાય છે,અને બહાર ટા્વેલીંગ કે નાસ્તા ના ડબ્બા માં પણ અપાય છે. Kinjalkeyurshah -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
-
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
#SFR#SJR#masalalochapoori#puri#cookpadgujarati Mamta Pandya -
-
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiવરસાદની ઋતુમાં ગરમ ગરમ ચા સાથે ગરમ ગરમ પૂરી ખાવાની મજા આવે છે. તેથી મેં આજે મેથી ની ચુકવણી કરી હતી તેનો પાઉડર બનાવી એ પાવડરના ઉપયોગથી મેથી મસાલા પૂરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
મસાલા સમોસા પૂરી (Masala Samosa Poori Recipe In Gujarati)
#SFR #SJR#masalasamosapoori#masalafarsipoori#cookpadgujarati Mamta Pandya -
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#GA4#Week9 આ પૂરી ને આપડે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છે . સવારે કે સાંજે નાસ્તા માં કે જમવા માં પણ લાઇ સકાય છે. તે ને તમે ચા કે અથાણાં , દૂધ સાથે પણ લાઇ શકો છો ..D Trivedi
-
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સ્નેક્સરાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે દુધ સાથે મસાલા પૂરી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
કચ્છી પકવાન પૂરી (Kutchi Pakwan Poori Recipe In Gujarati)
#KRC#cookpadgujaratiઆ પૂરી પકવાનની જેમ જ બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ પકવાન જેવો જ હોય છે. તેથી તેને પકવાન પૂરી (સ્નેક્સ) કહે છે. પૂરી નાની અથવા મોટી જેવી બનાવી હોય એવી બનાવી શકાય. તે સાંજ અથવા સવારના ચા સાથે નાસ્તામાં સરસ લાગે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14942169
ટિપ્પણીઓ