મેથી પરાઠા મસાલા દહીં

Jigna Patel
Jigna Patel @jigna15

# Cookpad

શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો
  1. બાઉલ ઘઉં નો જીણો લોટ
  2. વાટકો મેથી ઝીણી સમારેલી
  3. મીઠું જરૂર મુજબ
  4. મોણ માટે ઘી / તેલ
  5. સેકવા માટે ઘી
  6. તપેલી મસાલા વાળુ દહીં

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    લોટ માં મીઠું તેલ મેથી નાખી મુલાયમ બાંધી લો ૧૦ મીનીટ સુધી રેસ્ટ આપી ત્રીકોણ આકાર માં વણી લેવા લોઢી માં ઘી થી સેકી લો ગરમાગરમ દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes