રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપરવો
  2. 1/4 કપદહીં
  3. 2 નંગ ડુંગળી ઝીણી સમારેલી
  4. 1 નંગટમેટું ઝીણું સમારેલું
  5. 1 નંગ કેપ્સિકમ ઝીણું સમારેલું
  6. 1 ટીસ્પૂનમરચું
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવામાં દહીં અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. તેમાં પ્રમાણસર મીઠું ઉમેરી તેને 10 મિનિટ માટે rest આપો.

  2. 2

    ડુંગળી ટામેટા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો.

  3. 3

    મિની ઉત્તપમ ની લોઢી માં સહેજ તેલ મૂકી તેમાં ખીરું પાથરો. તેને પર ઝીણા સમારેલા ડુંગળી ટામેટા અને કેપ્સીકમ પાથરો. ઉપર સહેજ મરચું ભભરાવો અને ઉપર સહેજ ખીરું પાથરો. ઉપરવ1 ચમચી જેટલું તેલ ફેલાવો.

  4. 4

    એક સાઇડ થી બરાબર થઈ જાય એટલે પલટાવી નાખો. બંને સાઇડ થી બરાબર થઈ જાય એટલે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes