રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા બને લોટ લઈ તેમાં મીઠું અને ચમચી તેલ નાખી હલાવી સેજ નરમ લોટ બાંધી દસ મિનિટ ઢાંકી રહેવા દયો.
- 2
દસ મિનિટ પછી તેના લુવા કરી મોટી રોટલી વણી લ્યો. નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રોટલી કાચી પાકી સેકી લ્યો. ઠંડી પડે એટલે બટર મૂકી સેજ ગુલાબી સેકી લ્યો.
- 3
પેન માં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લ્યો અને તેમાં બટેટાનો માવો નાંખી બે ચમચી ફ્રેન્કી મસાલો નાખી હલાવી લ્યો લીલા ધાણા નાખી હલાવી લ્યો.જરૂર પડે તો થોડું મીઠું નાખવું હલાવી ગેસ બંધ કરી દયો.ઠંડુ થવા દયો.
- 4
ઠંડુ થાય એટલે લાંબી ટીકી વાળી લ્યો અને નોન સ્ટીક તવી પર સેકી લ્યો બનાવેલી રોટલી પર સોસ અને સેઝવાન ચટણી લગાવી ટીકી મૂકી ઉપર સલાડ મૂકી ફ્રેન્કી મસાલો સેજ નાખી ઉપર આથેલા મરચા મૂકી ચીઝ ખમણી લ્યો.રોલ વાળી લ્યો. તૈયાર છે વેજ ફ્રેન્કી
Similar Recipes
-
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookpad વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
ચાઇનીઝ રવા ઈડલી (Chinese Rava Idli Recipe In Gujarati)
#EB#week1#Athanu બાળકો ને જંક ફૂડ ખાવા નું વધારે ભાવતું હોય છે .એમાં પણ ચાઇનીઝ તો બાળકો નું ફેવરિટ હોય છે.જેમ કે નૂડલ્સ,મંચુરિયન,ચાઇનીઝ ભેળ. સાદી ઈડલી તો બધા ખાતા જ હોય છે પણ ક્યારેક બાળકો ના પાદી દે છે કે મારે એવું નથી જમવું .પણ આપણે બાળકો ને સાદી ઈડલી ના બદલી તેને ચાઇનીઝ ટેસ્ટ આપીએ તો તેવો એકદમ ખુશ થઈ જશે અને ફટાફટ જામી પણ લેશે. Vaishali Vora -
-
-
-
-
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ વીથ મન્ચુરીયન(vejetable fried rice વિથ manchurian in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ3 Shyama Mohit Pandya -
-
-
-
-
-
-
-
-
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
આ એક વેસ્ટ માંથી બેસ્ટ જેવી વાનગી છે. આ વાનગી માં બટાકા કાંદા અને કેપ્સિકમ અને થોડા મસાલાના ઉપયોગથી બનતી વાનગી છે આમ તમે વધેલી રોટલી નો પણ ઉપયોગ કરી શકો છો આ વાનગી મારી દીકરી ને ખુબ ભાવે છે માટે હું ઘણી વાર બનાવું છું આને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો.#GA4#Week25 Tejal Vashi -
More Recipes
ટિપ્પણીઓ