રેડ પિઝા
#ટિફિન
એકવાર ટ્રાય કરજો રેડ પિઝા ખુબ જ સરસ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઇષ્ટને બેથી ત્રણ ચમચી પાણીમાં પલાળી લેવું. ઈસ્ટને લોટમાં નાખવું ત્યારબાદ લોટમાં એક ચમચી મીઠું અને ત્રણ ટામેટા ની બનેલી ચટણી નાખવી પછી જરૂર મુજબ દૂધ નાખી લોટ બાંધો. લોટ વધારે કડક કે વધારે ઢીલો ના હોવો જોઈએ. બે કલાક લોટને ઢાંકીને મુકી રાખવાનું બે કલાક પછી લોટ ફૂલી જશે. પંચિંગ કરી તેની હવા કાઢી દેવાની અને પછી લુઆ બનાવી પીઝા ને હાથથી જ વણવું
- 2
એક કડાઈમાં મીઠું નાખી તેને ગરમ કરવા મૂકી દેવું.હવે વણેલા પીઝા ઉપર કાંટાવાળી ચમચી ની મદદથી કાણા કરવા હવે તેની ઉપર પીઝા સોસ લગાવી. ત્યારબાદ તેની પર મોઝરેલા ચીઝ લગાડવી થોડુંક ઓરેગાનો છાંટી લેવું હવે તેની ઉપર લાલ સીમલા મેચ લીલા સીમલા ડુંગળી ઓલિવ બધું મૂકી દેવું હવે કઢાઈ ની અંદર મીઠું ગરમ થઈ ગયું હોય ત્યારે રીંગ મુકી એની ઉપર પીઝા ની થાળી મૂકી દેવી અને હવે એને ધીમા તાપે પંદરથી વીસ મિનિટ સુધી પકવવા દેવા પીઝા શેકાઈ જાય ત્યારે તેને બહાર કાઢી લેવું અને પીઝા કટર ની મદદથી કટ કરી લેવું
- 3
તૈયાર છે આપણો રેડ પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
-
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
#trend#week1#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો. Dhara Kiran Joshi -
-
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
ફ્રેશ થીન ક્રસ્ટ પીઝા(Fresh Thin Crust Pizza Recipe In Gujarati)
#cookpedindia. #cookpedgujarati. પિઝા નાના મોટા બધાને ભાવતા હોય છે. પિઝા બહુ બધા પ્રકાર ના બને છે. મેં અહીં ફ્રેશ થીન ક્રસ્ટ પાઈનેપલ શેઈપ ના પિઝા બનાવેલ છે જે જોવામાં તો સરસ લાગે જ છે પણ ટેસ્ટ માં એટલા જ સરસ છે Bhavini Kotak -
ટ્રીપલ લેયર પીઝા સેન્ડવીચ (Triple Layer Pizza Sandwich recipe in Gujarati)
#NSD#Sandwich#Rinkalskitchenબ્રેડ પિઝા તો આપણે બનાવતા જોઈએ છે . મેં આજે ટ્રીપલ લેયર જમ્બો પીઝા સેન્ડવીચ બનાવી છે. મોઝરેલા ચીઝ અને ઓલીવ્સ ના ટોપીંગ થી આ સેન્ડવીચ બહુ જ સુંદર લાગે છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે. Rinkal’s Kitchen -
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
ચીજ પિઝા
#ટિફિન #સ્ટારઆ ચીજ પિઝા બાળકોને ખુબ ભાવે છે. તો એમને લંચબોક્સમાં આપી શકાય છે. Pooja Bhumbhani -
થીન ક્રસ્ટ પેન પીઝા
પેન પીઝા જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો.#ડિનર Binita Pancholi -
મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે. Disha Prashant Chavda -
ફુલ્લી લોડેડ વેજ પિઝા
#goldenapron3#week -6#પિઝા#એનિવર્સરી#વીક-3#મેઇનકોર્સગોલ્ડન એપ્રોન આ વિક હું પિઝા ની રેસીપી લાવી છું મારા અને સૌ ના ફુલ્લી વેજ થી લોડેડ પિઝા .. Kalpana Parmar -
વ્હીટ ફ્લોર પિઝા
વ્હીટ ફ્લોર પિઝા એક healthy પિઝા છે. જે ઘઉં નાં લોટ માંથી બનવા મા આવે છે. ઘરમાં માં નાના થી લઈ મોટા ને ભાવે છે.#સુપર શેફ 2#વીક 2#flour#માઇઇબુક#વીક મીલ 5# રેસિપિ 6 Hinal Jariwala Parikh -
ઈટાલિયન કોમ્બો - 2 ટાઈપ પિઝા અને 3 ટાઈપ પાસ્તા સાથે ગાર્લિક બ્રેડ
#જોડીપિઝા અને પાસ્તા નુ કોમ્બિનેશન ખુબ જ સારુ લાગે છે. અહીં મેં પિઝા ઓવન અને યીસ્ટ વગર જ બાટી ના કુકર મા બનાવેલ છે. તેમ છતાં પણ બહાર ના પિઝા જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બને છે અને બનાવા મા સરળ રહે છે. તો એક વાર જરૂર થી ટ્રાય કરજો. Mita Jain -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in gujarati)
#NoOvenBakingનો yeast નો ઓવેન બેકિંગ રેસિપિ જે શેફ નેહા એ શીખવ્યા મુજબ મેં એમની recipe બનાવવાનો પ્રયત્ન કર્યો... સરસ બન્યા પીઝા.. Kshama Himesh Upadhyay -
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
-
મેગી-પીઝા
#જોડી આમ પણ બાળકોને મેગી ખૂબ જ પસંદ હોય છે અને પીઝા પણ તો આ બન્નેનું કોમ્બિનેશન એટલે મેગી- પિઝા .ખુબ જ સરસ અને ઓછા સમયમાં થઈ જાય છે તમે પણ ટ્રાય કરજો. Kala Ramoliya -
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad -
પિઝા(pizza recipe in gujarati)
પિઝા દરેક ની પ્રિય વાનગી છે તમે લોકો હોટેલ શોપ માં થી તૈયાર પિઝા ઓર્ડર કરો છો જે ખુબ મોંઘા પણ પડે છે આજે હું ઘરે પિઝા ઓવેન ના ઉપયોગ વિના પણ બની શકે છે એ રીત લાવી છું તમે પણ ઘરે બનાવી જોજો. Kamini Patel -
-
મેકિસકન પિઝા (Mexican Pizaa Recipe in Gujarati)
પિઝા નાના મોટા દરેકની પ્રિય વાનગી છે. પિઝા બનાવવાની રીત અલગ અલગ પ્રકારની હોય છે. એમાથી આજે મેં મેકિસકન પિઝા રેડી કરેલ છે..😋😋#GA4#Week21#મેકિસકન#મેકિસકન પિઝા 😋😋 Vaishali Thaker -
પિઝા(pizza recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર્સરેસિપી બધા ના ફેવરિટ પીઝા.આજે આપણે બનાવશું પિઝા બેઝ સાથે પિઝા. ઓવન વગર પણ ઘર પર સરસ બજાર માં મળતા હોય તેવા પિઝા બનાવી શકાય છે. Charula Makadia Khant -
-
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ