વેજીટેબલ ફ્રાઈડ રાઈસ વીથ મન્ચુરીયન(vejetable fried rice વિથ manchurian in Gujarati)

Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ડુંગળી લાંબી સમારેલી
  2. 1કેપ્સિકમ લાંબુ સમારેલું
  3. 1નાનું ગાજર લાંબુ સમારેલું
  4. 1/2કોબી જીણી ખમણેલી
  5. નાની વાટકીવટાણા
  6. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  7. 1 ચમચીસોયા સોસ
  8. સેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો જરૂર મુજબ
  9. મીઠું જરૂર મુજબ
  10. 2વાટકા બાસમતી ચોખા
  11. તેલ જરૂર મુજબ
  12. કોથમીર ગાર્નિશિંગ માટે
  13. :મન્ચુરીયન બનાવવા માટે:---
  14. થોડાંક કોબી,ગાજર ખમણેલા
  15. ૧ નાની વાટકીમેંદો
  16. 1ચમચો આદુ લસણ મરચા ની પેસ્ટ
  17. થોડી કોથમીર
  18. જરૂર મુજબ મીઠું અને પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખા ધોઈને 10 15 મિનિટ માટે પલાળી દો.ત્યારબાદ બધા વેજીટેબલ ને લાંબા કટ કરી લો.એક તપેલીમાં પાણી ઉકાળવા મુકો પાણી ઉકળે એટલે પલાળેલા ચોખા અને મીઠું નાખી 70થી80% જેવા જ કુક કરો

  2. 2

    મન્ચુરીયન માટે એક વાટકી મેંદો લો કોબી-ગાજર ખમણી લો. આદુ મરચા લસણની પેસ્ટ,કોથમીર જરૂર મુજબ પાણી મીઠું નાખી લોટ બાંધી લો. નાના-નાના બોલ્સ વાળી મીડીયમ તાપે બ્રાઉન તળી લો(મન્ચુરિયન માં જાજા વેજીટેબલ નાખવાથી મન્ચુરીયન સોફટ બને છે)

  3. 3

    તૈયાર છે મન્ચુરિયન

  4. 4

    એક લોયામાં તેલ મૂકી બધા વેજીટેબલ મીઠું નાખી સાંતળી લો.એક તપેલીમાં વટાણા બોઈલ કરી લો

  5. 5

    ફ્રાઈડ કરેલા વેજીટેબલ માં બોઈલ કરેલા વટાણા એડ કરી સેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો green chilli સોસ સોયા સોસ રાંધેલા ભાત મંચુરિયન એડ કરી બરાબર મિક્સ કરી કોથમીરથી ગાર્નીશ કરો.

  6. 6

    તો તૈયાર છે વેજીટેબલ ફ્રાઈડ રાઈસ વીથ મન્ચુરીયન. ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes