માવા મલાઈ મિલ્કશેક (Mava Malai Milkshake Recipe In Gujarati)

Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8

માવા મલાઈ મિલ્કશેક (Mava Malai Milkshake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr.
2 લોકો
  1. 4 નંગમાવા ના પેંડા
  2. 2 ટેબલ સ્પૂનમલાઈ
  3. 1.5 ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  4. 1 લિટરદૂધ
  5. 1/2બાઉલ ખાંડ
  6. વેનીલા એસેન્સ
  7. કાજુ બાંદામ એલાયચિ

રાંધવાની સૂચનાઓ

1 hr.
  1. 1

    સૌપ્રથમ 1 લીટર દૂધ ને હાલ્ફ હાલ્ફ કરી અલગ અલગ બાઉલ મા કઢી લો.

  2. 2

    પછી 1 બાઉલ મા કસ્ટર્ડ પાઉડર ઉમેરી ખાંડ અને ઍસેન્સ ઉમેરી.ગેસ પર મુકી ઘટ્ટ થાય ત્યા સુધી હલવો. બીજા બાઉલ મા માવા ના પેંડા ક્રશ કરો.

  3. 3

    ગરમ દૂધ થોડુ ઠન્ડુ થાય અટલે બંને દૂધ ને મલાઈ ને મિક્સ કરી ફરિ થી બ્લેન્ડર વડે સરખુ 5 થી 7 મિનિટ ચર્ન કરો.

  4. 4

    મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર બાદ તને ફ્રિઝ મા ઠન્ડુ થવા મુકો. ઓછામાંઓછુ કલાક તો રાખવાનુ જ પછી બહાર કાઢી લો.

  5. 5

    ત્યારબાદ તેને ગ્લાસ મા સર્વ કરી માથે થી ડ્રાયફ્રુટ થી ડેકોરેટ કરો. વધુ સ્વાદિસ્ટ બનવા માટે તેમાં વેનીલા યા તો માવા નુ કોઇ પણ આઈસ્ક્રીમ ઉમેરી સકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8
પર

Similar Recipes