કકુંબર કૂલર (Cucumber Cooler Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
#SM
આ શરબત ગરમી માં થી રાહત આપે છે
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી અને ફુદીના ના પાન ને ધોઈ પીસ કરી મિક્ષ્ચર માં નાખી મીઠું, મરી, સંચળ પાઉડર, બરફ ના ટુકડા અને થોડું પાણી નાખી બરાબર ક્રશ કરવું પછી ગરની થી ગાળી લેવું
- 2
એક ડીશ માં થોડું મીઠું અને લાલ મરચુ ભેગુ કરી લેવું.સર્વિંગ ગ્લાસ માં કિનાર ઉપર લીંબુ નો રસ લગાવી તેની મીઠા મરચાં માં ફેરવી લો.પછી ગ્લાસ માં થોડા બરફ ના ટુકડા નાખી ગાળેલો પલ્પ નાખી ફુદીના થી સજાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujarati
Sonal Gaurav Suthar -

કાકડી ફુદીના કૂલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
#Hot and Cold drink recipe
Kusum Parmar -

આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi
-

કુકુમ્બર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@sudipagope inspired me for this.મેડીસીનલ પ્રોપર્ટી ધરાવતું આ ડ્રીંક ને શરબત તરીકે કે સવારે ડીટોક્સ ડ્રીંક તરીકે લઈ શકાય છે. Dr. Pushpa Dixit
-

-

ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai
-

તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai
-

કુકુમ્બર લેમોનેડ (Cucumber Lemonade Recipe In Gujarati)
#RC4#GREENRECIPE આ રેસિપી મે સુપર કૂક ગેમ શો માથી મૌલી માંકડ કે જેમને તે ગેમ શો ની હરીફાઈ માં ભાગ લીધેલો હતો.. તો તેમની રેસિપી જોઈ ને મે પણ કુકુમ્બર લેમોનેડ બનાવેલ છે.. બહુ જ સરસ પીણું છે.. રિફ્રેશિંગ ડ્રીંક છે.. તમે પણ આ ડ્રીંક ની જરૂર ટ્રાય કરજો....🤗🤗 Kajal Mankad Gandhi
-

સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela
-

મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch
-

ખીરા કાકડી નું લીંબુ ફુદીના મિક્સ જ્યુસ (Kheera Kakdi Lemon Pudina Mix Juice Recipe In Gujarati)
મોર્નીંગ મા બધાં બ્રેકફાસ્ટ સાથે જ્યુસ, સૂપ, dry fruits લેવા જોઈએ એ પણ અલગ અલગ જેથી બધાં પ્રોટિન, વિટામીન, અને મિનરલ આપણને દિવસ દરમિયાન ખૂબ energy આપે છે અને હેલ્થી અને ફિટ રાખે છે. જીમ અને યોગા પછી ખાસ લેવું જોઈએ. ખીરા કાકડી વેઈટ લોસ અને સ્કીન માટે ખૂબ સરસ પરિણામ આપે છે. તો ચાલો આપણે આ ગરમી સીઝન મા હેલ્થી અને કૂલ જ્યુસ રેસીપી બનાવીશું . Parul Patel
-

લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya
-

કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha
-

કુકુમ્બર કુલર (Cucumber Cooler Recipe In Gujarati)
Healthy and tastyગરમીની સિઝનમાં રાહત આપે છે Falguni Shah
-

વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas
-

વોટરમેલન કૂલર
ગરમી ની સીઝન માં આ પીણું એકદમ ઠંડક આપે છે અને શરીર ની અંદર ની ગરમી પણ ઓછી કરે છે. Disha Prashant Chavda
-

ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav
-

વોટરમેલોન કૂલર (Watermelon Cooler Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi
-

ઓરેન્જ કૂલર મોકટેલ (Orange Cooler Mocktail Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora
-

લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah
-

-

કુકુમ્બર બોટસ (Cucumber Boats recipe in Gujarati)
#ssm#cookpad_gujarati#cookpadindiaઆપણે સૌ જાણીએ જ છીએ કે કાકડી એ પાણી થી ભરપૂર શાક છે. ગરમી માં શરીર નું પાણી નું પ્રમાણ જાળવવા માં તો મદદ કરે જ છે સાથે સાથે તેના બીજા પણ સ્વાસ્થ્ય લાભ છે. આજે મેં તેમાં એક સરળ સલાડ ભરી ને બોટ બનાવી છે. જે ગરમી માં એક સરસ વિકલ્પ બને છે. Deepa Rupani
-

ટામેટાં નું શરબત (Tomato Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું ટામેટાં નું શરબત મહેમાનો ને પીરસો તો ખુશ ખુશ થઈ જશે 😊 Bhavnaben Adhiya
-

વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura
-

કોલ્ડ કલિંગર શરબત (Cold Watermelon Sharbat Recipe In Gujarati)
કોલ્ડ કલિંગર શરબત #SM #Cookpad #Cookpadindia#Cookpadegujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove#કલિંગરશરબતકોલ્ડ કલિંગર શરબત -- ગરમી માં સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક પીણું, એટલે કલિંગર નો શરબત . Manisha Sampat
-

કુકુમ્બર મિન્ટ કુલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાં કંઈક ઠંડુ ઠંડુ પીવા મલી જાય તો મઝા આવી જાય તો બનાવો આકુકુમ્બર મિન્ટ કૂલર. આમ પણ ગરમી માં કાકડી ખૂબ સારી મલી રહે છે. તો તેનો ઉપયોગ કરી આ ડ્રિન્ક ની મઝા લો. Vandana Darji
-

કાચી કૈરી અને ફુદીના નો શરબત (Raw mango and mint drink Recipe In Gujarati)
#કૈરી આ શરબત ઠંડક આપે છે. Patel chandni
-

ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav
-

ફુદીના લીંબુ નુ નેચરલ શરબત (Pudina Lemon Natural Sharbat Recipe In Gujarati)
#SMગરમીના દિવસો ચાલુ થઇ ગયા છે. એટલા માટે એમાં લૂ ન લાગે, અને ગરમી ન લાગે, તે માટે ફુદીનો અને લીંબુ નુ શરબત, જે તબિયત માટે સારું છે, અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તે બનાવ્યું છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16145891




ટિપ્પણીઓ (4)