મેંગો જયૂસ (Mango Juice Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 2કેરી
  2. 1 ગ્લાસપાણી
  3. 8-10બરફના ટૂકડા
  4. 2-3 ચમચીખાંડ
  5. 1ચેરી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કેરીની છાલ કાઢી લો. હવે તેના નાના ટૂકડા કરી લો.

  2. 2

    મિક્ષર જારમાં કેરી ના ટૂકડાં, બરફ અને પાણી નાખી દો અને ક્રશ કરી લો.

  3. 3

    તૈયાર છે મેંગો જયૂસ. એક ગ્લાસમાં લઇ લો અને ચેરી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes