લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#SM
ઉનાળા મા મળતી સૌને પ્રિય લીલી દ્રાક્ષ
તેનો ઉપયોગ જુદી જુદી રીતે કરાય
દ્રાક્ષ નુ અથાણું, ભેળ મા, જ્યુસમાં વિગેરે

લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)

#SM
ઉનાળા મા મળતી સૌને પ્રિય લીલી દ્રાક્ષ
તેનો ઉપયોગ જુદી જુદી રીતે કરાય
દ્રાક્ષ નુ અથાણું, ભેળ મા, જ્યુસમાં વિગેરે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 બાઉલ લાંબી દ્રાક્ષ
  2. 5 ચમચીખાંડ
  3. 1 ચમચીજીરાળું
  4. 1/2 ચમચીસંચર
  5. 1/2 ચમચીમરી પાઉડર ઓપ્શનલ
  6. પાણી જરૂર મુજબ બરફ ના ક્યુબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દ્રાક્ષ ને છૂટી પાડી સાફ કરી ધોઈને મિક્સર મા નાખી દો

  2. 2

    ત્યારબાદ મિક્સચર ના કપ મા ખાંડ, જીરાળું, સંચર, અને મરી પાઉડર ઉમેરી ક્રશ કરો, થોડું પાણી ઉમેરી ફરી ક્રશ કરો, તેને ગરણી વડે ગાળવા થી તેમાંથી નીકળેલ દ્રાક્ષ ની છાલ નીકળી જશે, હવે તેને ગ્લાસ મા બરફ ના કયુબ ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes