લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે.
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દ્રાક્ષ ને બેથી ત્રણ વખત પાણીમાં ધોઈ લો ત્યારબાદ મિક્સર જારમાં લઈ ખાંડ ચાટ મસાલો સંચળ પાઉડર લીંબુનો રસ બરફના ટુકડા નાખી ગ્રાઈન્ડ કરી લો
- 2
તો હવે આપણું ટેસ્ટી લીલી દ્રાક્ષનો જ્યુસ બનીને તૈયાર છે સર્વિસ ગ્લાસ લઈને સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
કલિંગર નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છેગરમીની સિઝનમાં પેટ માં ઠંડક પહોંચાડે છે Falguni Shah -
લીલી દ્રાક્ષ અને ફુદીનાનો જ્યુસ (Green Grapes Pudina Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં આ રેસિપી આપણા કુકપેડ નાના ઓથર શ્રી ketki dave જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ કેતકી દવેબેન Rita Gajjar -
કોકમ શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે (સમર સ્પેશિયલ) Falguni Shah -
-
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#RB8#Week8#NFRસમર સીઝન હવે બસ થોડા જ દિવસો છે તો આ સીઝન માં આવતા જ્યુસી ફ્રૂઈટ્સ નો ભરપૂર લાભ લઇ લેવો. ખાટ્ટી મીઠ્ઠી દ્રાક્ષ તો કોને ન ભાવે? કેમકે ખાવા માં સાવ સરળ, ના છાલ કાઢવાની,ના ઠળિયો કે બીજ.સીધી ધોઈ લો અને ચાવી જાવ. એમાં પણ હવે અલગ અલગ વૅરિએશન્સ આવે છે.મેં આ વીક માં બનાવ્યું દ્રાક્ષ નું જ્યુસ. Bansi Thaker -
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green grapes juice recipe in Gujarati)
#SM#Green_grapes#fresh_juice#cookpadindia#cookpadgujrati Shweta Shah -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
દ્રાક્ષ નું જ્યૂસ (Grapes Juice Recipe In Gujarati)
આ જ્યૂસ થી ગરમી માં રાહત થાય છે અને પેટ ની ગરમી દૂર થાય છે Bhetariya Yasana -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી દ્રાક્ષ નો જ્યુસ Ketki Dave -
લીલી દ્રાક્ષ નું શરબત
ઉનાળાની સિઝનમાં દ્રાક્ષ બહુ જ સરસ મળે છે તો ગેસ્ટ માટે દ્રાક્ષનું શરબત બનાવવું સરળ રહે છે અને ફટાફટ બની જાય છે. તાજી લીલી દ્રાક્ષ નું શરબત બહુ જ ટેસ્ટી બને છે. Vishvas Nimavat -
સેતુર અને લીલી દ્રાક્ષ મોજીતો (mulberry green grapes Mogito recipe in Gujarati)
#NFR#mulberry#green_grapes#fruits#lemon#mint#healthy#wellcome_drink#cool#mojito#cookpadindia#cookpadgujrati Shweta Shah -
લીલી દ્રાક્ષ નું શરબત (Green Grapes Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા મળતી સૌને પ્રિય લીલી દ્રાક્ષતેનો ઉપયોગ જુદી જુદી રીતે કરાયદ્રાક્ષ નુ અથાણું, ભેળ મા, જ્યુસમાં વિગેરે Bina Talati -
લીલી દ્રાક્ષ નું શરબત (green grapes juice recipe in gujarati)
#goldenapron3#week16#sharbat Bijal Preyas Desai -
કુકુમ્બર કુલર (Cucumber Cooler Recipe In Gujarati)
Healthy and tastyગરમીની સિઝનમાં રાહત આપે છે Falguni Shah -
લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
ઉનાળાની ગરમી મા સુપર કૂલ રીફ્રેશનર ને એક્દમ નેચરલ લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું શરબત / જ્યુસ અને mojito પણ સોડા મસાલા ઉમેરીને બનાવી શકાય. મને કૂકીંગ મા નવાં આઇડિયા અને innovation ખૂબ જ ગમે છે .થેકયુ યૂ કૂકપેડ ટીમ ફોર ગીવ ધિસ wonderful પ્લેટફોર્મ Parul Patel -
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
કલિંગર નો જ્યુસ (Kalingar Juice Recipe In Gujarati)
#RB7#week7#કલિંગર નું જ્યુસગરમીની સિઝનમાં કલિંગર બહુ જ ખાવા માં આવે છે. અને ગરમીના ટાઈમમાં ઠંડું-ઠંડું કૂલ-કૂલ કલીગર નો જ્યુસ શરીરની ગરમી ને ઠંડી કરે છે. Jyoti Shah -
લીલી દ્રાક્ષ નું જૂયસ (Green Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16096523
ટિપ્પણીઓ (6)