દ્રાક્ષ નો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)

#SM
દ્રાક્ષ ખાવા ના ઘણા ફાયદા છે .વિટામિન સી ભરપૂર માત્રા માં છે .રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો કરે છે .દ્રાક્ષ ખાવા થી આંખો ની રોશની વધે છે , સ્ટ્રેસ થી બચાવે છે .દ્રાક્ષ ખાવા થી ડાયાબિટીસ ,હૃદયરોગ અને સ્ટ્રોક નું જોખમ ઘટે છે .દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે .ઘણા લોકો ને દ્રાક્ષ ખાવી ગમતી નથી એટલે મેં આજે દ્રાક્ષ નો જ્યુસ બનાવ્યો છે .
દ્રાક્ષ નો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
#SM
દ્રાક્ષ ખાવા ના ઘણા ફાયદા છે .વિટામિન સી ભરપૂર માત્રા માં છે .રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો કરે છે .દ્રાક્ષ ખાવા થી આંખો ની રોશની વધે છે , સ્ટ્રેસ થી બચાવે છે .દ્રાક્ષ ખાવા થી ડાયાબિટીસ ,હૃદયરોગ અને સ્ટ્રોક નું જોખમ ઘટે છે .દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે .ઘણા લોકો ને દ્રાક્ષ ખાવી ગમતી નથી એટલે મેં આજે દ્રાક્ષ નો જ્યુસ બનાવ્યો છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દ્રાક્ષ ને ધોઈ લેવી.એક મિક્સર જાર માં દ્રાક્ષ, ખાંડ, આદુ અને લીંબુ નો રસ નાખી ને ક્રશ કરવું.
- 2
ક્રશ કર્યા પછી તેને ગરણી ની મદદ થી ગાળી લેવું. જરૂર મુજબ પાણી નાખવું.
- 3
તૈયાર છે દ્રાક્ષ નો જ્યુસ.
Similar Recipes
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#RB8#Week8#NFRસમર સીઝન હવે બસ થોડા જ દિવસો છે તો આ સીઝન માં આવતા જ્યુસી ફ્રૂઈટ્સ નો ભરપૂર લાભ લઇ લેવો. ખાટ્ટી મીઠ્ઠી દ્રાક્ષ તો કોને ન ભાવે? કેમકે ખાવા માં સાવ સરળ, ના છાલ કાઢવાની,ના ઠળિયો કે બીજ.સીધી ધોઈ લો અને ચાવી જાવ. એમાં પણ હવે અલગ અલગ વૅરિએશન્સ આવે છે.મેં આ વીક માં બનાવ્યું દ્રાક્ષ નું જ્યુસ. Bansi Thaker -
ગંગા જમના દ્રાક્ષ જ્યુસ (Ganga Jamana Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદ્રાક્ષ જ્યુસ Ketki Dave -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા મળતી સૌને પ્રિય લીલી દ્રાક્ષતેનો ઉપયોગ જુદી જુદી રીતે કરાયદ્રાક્ષ નુ અથાણું, ભેળ મા, જ્યુસમાં વિગેરે Bina Talati -
કાળી દ્રાક્ષ અને સાકર નો જ્યુસ (Black Grapes Sakar Juice Recipe In Gujarati)
કાળી દ્રાક્ષ એ ગરમી માં ખૂબ જ ઠંડક આપનારી છે.સાથે સાકર પણ ઠંડી છે.એટલે આ જ્યૂસ પેટ અને આંતરડા ની ગરમી ને દુર કરે છે. Varsha Dave -
ટેટી દ્રાક્ષ નારંગી જ્યુસ (Muskmelon Grapes Orange Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati ગંગા જમુના સરસ્વતી ટેટી દ્રાક્ષ & નારંગીટેટી દ્રાક્ષ & નારંગી જ્યુસ Ketki Dave -
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#SQ કાળી દ્રાક્ષ નો જામ બહુ જ ટેસ્ટી લગે છે.નાના મોટા બધા ને ભાવે છે.આ દ્રાક્ષ અત્યારે સરસ મળે છે તો આ રીતે જામ બનાવી ને તેને લાંબો ટાઈમ સાચવી અને ઉપયોગ કરી શકાય છે. Alpa Pandya -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી દ્રાક્ષ નો જ્યુસ Ketki Dave -
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકાળી દ્રાક્ષ નો જામ Ketki Dave -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
દ્રાક્ષ નું જ્યૂસ (Grapes Juice Recipe In Gujarati)
આ જ્યૂસ થી ગરમી માં રાહત થાય છે અને પેટ ની ગરમી દૂર થાય છે Bhetariya Yasana -
મેજિક જ્યુસ (Magic Juice Recipe In Gujarati)
#supers આ જ્યુસ શક્તિ વર્ધક ,મનને પ્રફુલ્લિત કરનાર,રોગ પ્રતિકારક શક્તિ વધારનાર તેમજ સૌને પોસાય પસંદ આવે તેવો છે. Reshma Trivedi -
ગંગા જમના દ્રાક્ષ અને તરબુચ જ્યુસ (Ganga Jamana Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદ્રાક્ષ & તડબુચ જ્યુસ Ketki Dave -
દ્રાક્ષ નું સલાડ (Grapes Salad Recipe In Gujarati)
#RB1દ્રાક્ષ ની સીઝન માં મારા કીડ્સ ને રોજ ખાવા માં મઝા પડે Smruti Shah -
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
#Summer Special Drinkગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે. Arpita Shah -
દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક આપતો અને વિટામિન Ç થી ભરપૂર ઝડપથી બની જાય તેવો જ્યુસ. Disha Chhaya -
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#SQમાત્ર 3 જ વસ્તુ થી તો બનતો આ જામ સ્વાદ માં ખુબ જ સરસ છે. બાળકો નો તો જામ ખુબ પ્રિય છે. બ્રેડ, રોટલી કે પરાઠા પર લગાવી ને ખાઈ શકાય છે. Arpita Shah -
સૂકી દ્રાક્ષ (Dry Grapes Recipe In Gujarati)
દ્રાક્ષ મા વિટામિન સી બહુ જ પ્રમાણ માં હોય છે મે આજે કાળી દ્રાક્ષ માંથી સૂકી દ્રાક્ષ બનાવી છે. Deepika Jagetiya -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે. Falguni Shah -
જ્યુસ (Juice Recipe in Gujarati)
આ ડ્રિન્ક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે છે... જેમાં વિટામીન C ની માત્રા ખૂબ જ વધારે છે... જેની જરૂર અત્યારે ખૂબ જ છે... એટલે બધા સ્વસ્થ રહો અને સ્મૂધી બનાવો અને કોરોના ને ભગાવો 😄 Dhvani Jagada -
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
અત્યારે દ્રાક્ષ ની સીઝન ચાલી રહી છે અને દ્રાક્ષ પણ એકદમ મીઠી આવી રહી છે. અને વેરાયટી માં આ દ્રાક્ષ નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે. લગ્ન માં પણ જમણવાર માં આ અથાણું ઘણી જગ્યા એ હોય છે. મેં ત્યાં ખાધું હતું એના પર થી આજે બનાવ્યું છે. Reshma Tailor -
કીવી નું જ્યુસ Kivi nu juice recipe in Gujarati
કીવી ખાવા થી હદય રોગ, ડાયાબિટીસ અને ત્વચા નાં રોગ માં ફાયદો થાય છે..તે શરીરમાં રહેલા કચરા નો નિકાલ કરે છે..અને ચામડી લીસી બનાવે છે.. Sunita Vaghela -
ઓરેન્જ અંગુર જ્યુસ (Orange Angoor Juice Recipe In Gujarati)
#GA4#Week26ગરમી માં ઠંડક આપે તેવો જ્યુસHetal Rughani
-
દૂધી નો જ્યુસ (Dudhi Juice Recipe In Gujarati)
આ જ્યુસ ઝડપથી બની જાય છે અને ઓછી વસ્તુથી બને છે અને ખાસ કરીને કોલેસ્ટ્રોલ વાળા લોકો માટે આ બનાવ્યો છે Sonal Karia -
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
ગ્રીન ગ્રેપ્સ મીન્ટ મોઇતો ( Green Grapes Mint Moito Recipe in gu
#CookpadIndia#SMPost3દ્રાક્ષ બે પ્રકાર ની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ હેલ્થ ની લગતી ઘણી તકલીફો ને દુર કરે છે. દ્રાક્ષ સ્વાદ માં ખાટી મીઠી હોય છે જોઇને મોમાં પાણી આવે છે.દ્રાક્ષ માં વિટામિન સી, કે, એ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. Parul Patel -
કાળી દ્રાક્ષ નો મુરબ્બો (Black Grapes Murabba Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiકાળી દ્રાક્ષ નો મુરબ્બો Ketki Dave -
દૂધી - ફૂદીના જ્યુસ
#GA 4# Week 21આ જ્યુસ કોઇ પણ સીઝન માં લઇ શકાય છે અને ડાઈટ કરતા હોય તેમના માટે બેસ્ટ છે. આ હાર્ટ કે પેટ ની કોઈ પણ બીમારી માટે સારું છે તે પીવા થી સ્ટ્રેસ લેવલ માં ફાયદો થાય છે અને ઠંડક આપે છે. Maitry shah -
બ્લૂબેરી અને સુકી દ્રાક્ષ જ્યુસ (Blueberry Dry Grapes Juice Recipe In Gujarati)
#NFR બ્લૂ બેરી હેલ્થી ડાયેટ ફાઇબર ફ્રૂટ છે અને દ્રાક્ષ સાથે મિક્સ કરીને જ્યુસ બનાવી શકાય. એક્દમ કૂલ effects આપે છે. ઉનાળાની ગરમી મા આ ડ્રિંક ઠંડક અને તાજગી આપે છે. Parul Patel -
દ્રાક્ષ નું અથાણું (Grapes Athanu Recipe In Gujarati)
ગુજરાતી જમણવાર માં બનતું દ્રાક્ષ નું અથાણું ફટાફટ બની જાય છે. સ્વાદ બહુ જ સરસ લાગે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (16)