મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
#SM સમર માં આ રેસીપી ખુબ જ ગુણકારી ને હેલ્થી છે
.. મિક્સ ફ્રુટ નૉ જ્યુસ હોવાથી ખુબ ગુણકારી છે
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SM સમર માં આ રેસીપી ખુબ જ ગુણકારી ને હેલ્થી છે
.. મિક્સ ફ્રુટ નૉ જ્યુસ હોવાથી ખુબ ગુણકારી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જાર માં તરબૂચ,દ્રાસ, દાડમ અને ઓરેન્જ ને 1વાટકો માપ મુજ્બ જ્યુસ કાઢી લઇ ને તેમાં જરૂર મુજ્બ મીઠું. બ્લેક સોલ્ટ. ચાટ મસાલો. જલજીરા, જીરા પાઉડર નાખી નુ ને તેમાં ફુદીના ના પાન નાખી મિક્સ કરવુ
- 2
ત્યારબાદ એક સર્વિંગ ગ્લાસ માં બરફ ને મિક્સ ફ્રૂટ જ્યુસ નાખી તેમાં કેરી, સફરજન, તરબૂચ ના નાના પીસ નાખી મિક્સ ફ્રૂટ પંચ સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્સ ફ્રૂટ પંચ(Mixed fruit punch recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaઅલગ અલગ ફ્રુટ ના સંગમ થી આ જ્યુસ બહુ ટેસ્ટી લાગે છે. ચાટ મસાલો આ પંચ ના સ્વાદ માં વધારો કરે છે. ઈમ્યુનીટી થી ભરપુર આ પંચ પીવાથી શરીર માં એનર્જી રહે છે. Rinkal’s Kitchen -
મિક્સ ફ્રુટ ડીશ (Mix Fruit Dish Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaફ્રુટ ડીશ કે પછી ફ્રુટ ની કોઈ પણ વાનગી તમને ઉનાળો આવતાં યાદ આવવા માંડે છે.ઠંડા ફ્રુટ ગરમી માં એકદમ ઠંડક આપે છે.મે આજે મહા શિવરાત્રિ નાં દિવસે મહાદેવ ને મિક્સ ફ્રુટ ની પ્રસાદી ધરાવેલ છે. sm.mitesh Vanaliya -
ઓરેન્જ ફ્રૂટ પંચ (Orange Fruit Punch Recipe In Gujarati)
#GA4#Week26ORANGEફ્રૂટ પંચ એટલે કોઈ પણ એક અથવા વધુ ફળોના રસ ને ઠંડા પાણી (ચિલ્ડ )અથવા સોડા વૉટર સાથે સર્વ કરવા ,આલ્કોહોલ સાથે કે આલ્કોહોલ વગરપણ આ પંચ સર્વ થાય છે .મૉટે ભાગે કે મૂળ રીતે પંચ બૉઉલમાં પીરસાય છે .મેં અહીં ગ્લાસ જારમાં પીરસ્યો છે .અને વધુ ટેસ્ટી અને હેલ્થી બનાવવા માટેફ્રૂટના બારીક ટુકડા ,મરી પાઉડર અને ફુદીનાના પાન ઉમેર્યા છે .મેં ચિલ્ડ વોટરનો જ ઉપયોગ કર્યો છે .જો વધુ મીઠાશ પસંદ હોય તોખાંડ સીરપ ઉમેરી શકાય છે .મેં કોઈ મીઠાશ ઉમેરી નથી કેમ કે ઓરેન્જઅત્યારે ખુબ જ સરસ મીઠા આવે છે . Juliben Dave -
વોટરમેલન પંચ (Watermelon Punch Recipe In Gujarati)
#NFRતરબૂચ માં પાણી નો ભાગ ઘણો હોય છે એટલે ગરમી માં આ drinks પીવાના ઘણા ફાયદા છે .લું નથી લાગતી પ્લસ ડી હાઈડ્રેશન થી બચી શકાય છે.. Sangita Vyas -
મિક્સ ફ્રૂટ પેનકેક (Mix Fruit Pancake Recipe in Gujarati)
#CookpadTurns4બર્થડે સેલિબ્રેશન હોય તો કંઇક સ્વીટ તો બનાવું જ પડે.. આજે મે ખૂબ ઝડપ થી બની જતી બાળકો ને ખુબ ભાવતી પેનકેક બનાવી ... આજે મે મિક્સ ફ્રૂટ પેનકેક બનાવી... જે ઘઉં ના લોટ માંથી બનાવી જે થી થોડું વધુ હેલધી બની શકે. Hetal Chirag Buch -
મેજિકલ મિક્સ ફ્રૂટ મસ્તી
#SG2#ફેવરેટનાના બાળકો તથા મોટા દરેક ને ખુબ જ પસંદ આવશે ફ્રૂટ ની આ અલગ રેસીપી છે .જેમાં તમે દરેક ફ્રુટ નો ઉપયોગ કરી શકો છો. Jasmina Shah -
મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
#CookpadTurns4 શ્રીખંડ ઘણી બધી અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય. મે આજે મિક્સ ફ્રુટ થી શ્રીખંડ બનાવ્યો છે. દહીં, ખાંડ અને મિક્સ ફ્રુટને મિક્સ કરીને આ ખૂબ જ ટેસ્ટી શ્રીખંડ બને છે. તહેવાર હોય, બર્થ ડે હોય, એનિવર્સરી હોય કે મહેમાનોને જમવા માટે આમંત્રણ આપ્યું હોય આ ટેસ્ટી શ્રીખંડ ગમે ત્યારે ઓછા સમય મા ખુબ જ ઝડપથી બની જાય છે અને બધાને ભાવે પણ છે. Asmita Rupani -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
-
ફ્રૂટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#કૈરીઆ ઉનાળા ની સીઝન માં કેરી આવતી હોવાથી આ કેરી સાથે ફ્રૂટ સલાડ ની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_3 આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે. Daxa Parmar -
-
મિક્સ ફ્રૂટ પ્લેટર (Mix Fruit Plater Recipe In Gujarati)
#SPRસવાર માં આવું એક પ્લેટર મળી જાય તો લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે અને સ્ટમક ફૂલ ફિલિંગ રહે .શિયાળા માં આવતા આ ફ્રૂટસ્ ખાવા જ જોઈએ..વિટામિન ફાઈબર આયર્ન થી ભરપુર અને બાળકો માટે ઉત્તમ.. Sangita Vyas -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
ફ્રૂટ બાસ્કેટ
#MC અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતે આપણને ઘણા બધા ફ્રુટ આપ્યા છે. જેવા કે તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ, કીવી, દાડમ, સફરજન, ચીકુ, કેળા, મોસંબી અને કેરી. તો આ બધા ફળોમાંથી આપણને ઘણા બધા પ્રકારના કેલ્શિયમ, મિનરલસ પોષક તત્વો મળે છે. અને આ ફળોથી આપણા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. જો શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય તો માણસને ચક્કર આવે અને તે પડી જાય છે અથવા તો ઘણીવાર લોકોને લોબીપી પણ થઈ જાય છે. તો આવા સમયે લોકોએ ફ્રુટ ખાવું જોઈએ કે જેનાથી તમે ડોક્ટરને પણ દૂર રાખી શકો છો. તો ચાલો જોઈએ આપણે ફ્રૂટ બાસ્કેટ ની રેસીપીD Trivedi
-
મિક્સ ફ્રુટ પંચ (Mix fruit Punch Recipe in Gujarati)
#Cookpadturns4ફળોનો રસ. જેમાં ભરપુર માત્રામાં વિટામિન હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. કુદરતી રંગ , મીઠાશ અને ખટાશ ધરાવતા આ ફળોના રસને પીવાની મજા પડશે.જેમા ખાસ કઈ ઉમેરો કરવાની જરૂર નથી.તો ચાલો 🍹 Urmi Desai -
મિક્સ ફ્રૂટ રાઇતું (mix fruit raitu recipe in Gujarati)
#સાઇડ રાયતા નું નામ સાંભળતા જ જમવાનું મન થાય એવું મિક્સ ફ્રૂટ રાઇતું ખુબજ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Kajal Rajpara -
મિક્સ ફ્રૂટ મોકટેલ
ઉનાળા માં મળતા ફ્રૂટ અને સ્પ્રાઇટ નું મિક્સર આ મોક્ટેલ માં છે. ફ્રેશ ફ્રુટ નાં લીધે આ મોકટેલ પીવાની મજા આવે છે. Disha Prashant Chavda -
મિક્સ ફ્રૂટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
#makeitfruity#CDY આ રેસીપી મે પોસ્ટ કરી છે તેમાં 2 વ્યક્તિ માટે બનાવી છે .પણ રેસીપી માં જે માપ છે તેમાં પ્લપ ફ્રીઝર માં સ્ટોર કર્યો છે આ પલ્પ ને 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Varsha Patel -
રીફ્રેશિંગ તરબૂચ જયૂસ (Refreshing Watermelon Juice Recipe In Gujarati)
#SMઆ જયૂસ ઉનાળામાં ખૂબ જ ગુણકારી છેPRIYANKA DHALANI
-
ફ્રૂટ ચાટ (Fruit Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chaat વિટામીન c અને વિટામીન A થી ભરપુર...સીમ્પલ અને સરળ .વાળ અને સ્કીન માટે એકદમ હેલ્થી. બધાં જ કલર નું કોમ્બીનેશન તથા ફુલ ઓફ ફાઈબર જ્યુસી ચાટ જે દરેક ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
મિક્સ ફ્રૂટ ડેઝર્ટ (mixed fruit dessert recipe in Gujarati)
#CookpadTurns4#fresh_fruit#cookpadindia #Happy 4thbirthday cookpad🍨 આમતો કોઈની બર્થડે હોય તો આપને કેક જ લાવતા હોય છીએ પણ અહી આપને સ્વીટ માં ફ્રેશ ફ્રૂટ યુઝ કરવાના હતા ...તો મે ઘરમાં જ જે ફ્રૂટ પડ્યા હતા અનો ઉપયોગ કરીને એક મસ્ત હેલ્થી ડેઝર્ટ બનાવ્યું છે... જે હેલ્થી તો છે જ પણ સાથે ખુબ જ યમ્મી બન્યું હતું. મારા ઘરે તો બધા ને ખુબ જ પસંદ પડ્યું.....મે અહી છોકરાઓ ને પસંદ પડે એના માટે ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ પણ એડ કર્યા છે..તો જોયે ખુબ જ યમ્મી એવું મિક્સ ફ્રૂટ ડેઝર્ટ...😋 Twinkal Kalpesh Kabrawala -
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4#Week26આજ નું આ ઓરેન્જ પંચ નોન આલ્કોહોલિક રેસીપી છે. તે બહુ જ સ્વાદિષ્ટ પીણું છે, જેમાં ઓરેન્જ જ્યુસ અને આઈસકી્મ બંને હોય છે, એટલે એ નાના મોટા બધાં નું એકદમ ફેવરેટ બની જાય છે.આ એક ખુબ જ રિફ્રેશિંગ અને એનર્જી આપતું પંચ છે. ઓરેન્જ પંચ ને ફે્સ ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. તેને બનાવવું ખુબ જ સહેલું હોય છે અને ખુબ જ ઝડપથી ટેસ્ટી એવું ઓરેન્જ પંય બની જાય છે. તમે પણ આ બનાવીને જરુર થી જોજો અને જણાવજો કે કેવું લાગ્યું.#OrangePunch#Cookpad#Cookpadgujarati#CookpadIndia Suchi Shah -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
પાઈનેપલ ઓરેન્જ જ્યુસ (Pineapple Orange Juice Recipe In Gujarati)
ગરમી માં કૂલ કૂલ જ્યુસ પીવા નુ બહુજ સરસ લાગે મે મિક્સ જ્યુસ બનાવીયુ. #NFR Harsha Gohil -
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જઉનાળાના ધોમધખતા તાપમાં કઈ ને કઈ ઠન્ડુ પીવાનું મન થયા કરે છે ,આમ પણ શાકભાજી સારા નથી આવતા પણ હવે તો દરેક ફ્રૂટ બારેમાસ મળી રહે છે એટલે શાક કરતા ફ્રૂટનો ઉપયોગ વધુ રહે છે ,,ઘરમાં ઘણા બધા ફ્રૂટ ભેગા થઇ ગયા તો થયું વપરાશે કેમ ,,પણ પછી ઉપાય પણ મળી ગયો અને તૈય્યાર થયું એક પૌષ્ટિક ,સ્વાદિષ્ટ ,સ્વાસ્થ્યપ્રદ ઠન્ડુ પેય ,,,,આમ તમે તમને મનપસન્દ ફળો વાપરી શકો ,,માપમાં પણ વધઘટ કરી શકો ,,મસાલા પણ ઉમેરી શકો ,, લીલી દ્રાક્ષના રસમાં પણ બહુ સરસ લાગે છે ,મેં દ્રાક્ષ નથી ઉમેરી કેમ કે મને દ્રાક્ષ એમ જ હરતાંફરતાં ખાવી ગમે ,, Juliben Dave
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16150366
ટિપ્પણીઓ