શેર કરો

ઘટકો

30થી35 મિનિટ
અન્ય લોકો માટે
  1. ૧ કપ પીળી મકાઈ નો લોટ
  2. 1/2 કપ ઘઉં નો લોટ
  3. 1/4 ચમચી અજમો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૨ મોટી ચમચીતેલ
  6. 1/4 ચમચી હળદર
  7. પા કપ હૂ ફાળુ પાણી
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30થી35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મકાઈ નો લોટ અને ઘઉં નો લોટ લઈ તેમા મીઠું સ્વાદ મુજબ હળદર અજમો અને તે લ નાંખી હૂફાળા પાણી થી કઠણ પણ નઈ અને ઢીલો પણ નઈ એવો લોટ બાધી લેવો

  2. 2

    પછી આ લોટ ને ઢાકી ને દસ થી પંદર મિનિટ રહેવા દેવો

  3. 3

    પંદર મિનિટ બાદ તેલ વાળો હાથ કરી મસળી લેવો

  4. 4

    પછી તેમાં થી મોટી અને પાતળી રોટલી વણી લેવી પછી તેના પર ફોક થી કાણા પાડી કટર વડે ત્રિકોણ આકાર ના કાપા પાડી લેવા

  5. 5

    પછી ગરમ તેલમા કીસપી થાય એવા તળી લો

  6. 6

    પછી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes