રાંધવાની સૂચનાઓ
- 1
સવારે ગરમ પાણી માં બધી દાળ અને ચોખા પલાળી દેવા.તેમાં મેથી પણ ઉમેરવી
- 2
બપોરે તેમાં દહીં નાખી પીસી લેવું અને આથો લાવવા મૂકી દેવું,અને સાંજે ઢોકળાં ઉતરતા પેહલા તેમાં ઈનો ઉમેરવું, મીઠું અને હળદર પણ ઉમેરવા.
- 3
ઢોકળા ને થાળી માં મૂકી લાલ મરચું ભભરાવી 10 મિનિટ માટે સ્ટીમ થવા દેવા.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે.


લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
#LSR


ખાટા ઢોકળા
#મનગમતીમને વઘાર વગર ના ખાટાં ઢોકળાં લસણની ચટણી અને શીંગ તેલ સાથે બહુ ભાવે છે.


ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4બધા ગુજરાતી ના પ્રિય એવા ઢોકળા મેં પણ બનાવ્યા છે. બધા જુદી જુદી રીતે બનાવે છે. હું દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને બનાવું છું.


ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
થાળી ઢોકળા....(ખાટા ઢોકળા)


ખાટા ઢોકળાં
ગુજરાતી ને ઢોકળાં બહું ભાવે જો બેટર તૈયાર હોય તો 10 -15 મીનીટ માં ઢોકળાં નાસ્તા માટે તૈયાર થઈ જાય છે...


લાઇવ ઢોકળા
#RB19


ઢોકળા
#RB2


લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ


મલ્ટીગ્રેન ઢોકળા (Multigrain Dhokla Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati


દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા


પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
#DRC #ઢોકળા_રેસીપી#પીળાલાઈવઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove મારા ઘરે ઢોકળા અલગ અલગ પ્રકાર નાં બનતા હોય છે. આ ઢોકળા હળદર નાખી ને બનાવું છું. તો પીળા ઢોકળા નામ આપ્યું છે. ગરમાગરમ બાફી ને તૈયાર થયેલા ઢોકળા ઉપર શીંગ તેલ અને લાલ મરચું પાઉડર છાંટી, ચટણી અને ચા સાથે ખાવાની ખૂબ લિજ્જત આવે છે. રાઈ, હીંગ, લીલા મરચા, લીમડા નો વઘાર પણ કરી શકાય.


જુવાર ના ખાટા ઢોકળા
#ML#cookpadindia


લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#MBR7 #WEEK7


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#MRC


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#jsr


# ખાટા ઢોકળા
#ગુજરાતી


લાઈવ ઢોકળા(ઇન્સ્ટન્ટ ઢોકળા)
#જૂનાગઢ


મગદાળ ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#STEAM#COOKPADGUJ#COOKPADINDIA ગુજરાતી ફરસાણ ઢોકળા ને વરાળે બાફી ને તૈયાર કરવા માં આવે છે.


સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#RC1સ્ટીમ ઢોકળા નો સ્વાદ તો તેલ લસણ ની ચટણી સાથે આવે .


કોકોનટ ચટણી
#RB2#week2


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#GA4#steamed#Week8


લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)


વેજીટેબલ ઢોકળા
#ગુજરાતી


ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે.


ચીઝ સેઝવાન ડોસા(Cheese Schezwan Dosa Recipe In Gujarati)
#GA4 #Week 3


હાંડવો
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે...


ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
નાના મોટા ને ખાવા ની મજા આવે તેવા ખાતા ઢોકળા આજ બનાવિયા.


ખાટા ઢોકળાં (Khata Dhokla Recipe In Gujarati)
#SF#RB1#week1#cookpadgujrati


સેઝવાન ઢોકળા(Schezwan dhokla recipe in Gujarati)
બાળકો ની ફેવરેટ સેઝ વાન ઢોકળા ની મારી પોતાની ઇનોવેટિવ વાનગી ની રેસીપી ♥️

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171340
ટિપ્પણીઓ (2)