કોકોનટ ચટણી

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

કોકોનટ ચટણી

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૬ વ્યક્તિ માટે
  1. 1 નંગશ્રીફળ (નાળિયેર)
  2. ૧/૨વાટકી દાળિયા દાળ
  3. ૧ નંગમરચી
  4. તડકા માટે
  5. ૨ ચમચીતેલ
  6. ૧ ચમચીઅડદ ની દાળ
  7. ચપટીચણાની દાળ
  8. ચપટીમેથી દાણા
  9. ચપટીહિંગ
  10. ૨ ચમચીરાઈ
  11. ૪થી૫ તાજા લીમડાના પાન
  12. ૧ નંગસુકું લાલ મરચું
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ શ્રીફળને મિક્સર નાં એક બાઉલમાં સમારી લો હવે તેમાં દાળિયા ની દાળ ઉમેરી મરચી ઉમેરી દો

  2. 2

    તેમાં સહેજ પાણી ઉમેરી તેને ક્રશ કરી લો

  3. 3

    રિટર્ન માટે એક વઘારીયા માં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેમાં લીમડાના પાન લાલ મરચું ચપટી હિંગ રાઈ મેથી દાણા અડદની દાળ ચણાની દાળ ઉમેરી દો

  4. 4

    હવે આ વઘારમાં ચટણી ઉમેરી બધું મિક્સ કરી લો અને જરૂર મુજબ મીઠું ઉમેરી સહેજ પકાવો પછી તેને ઠંડી થવા દો આ ચટણી કોઇપણ સાઉથ ઇન્ડિયન ડિશ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes